________________
ઘણા શરીર ઢાઈ શકે. કદાચિત્ કહી શકાય કે પેાતાના જ ધર્મ-અધમ રૂપ અષ્ટથી ઉત્પન્ન થયેલા શરીરની અન્દર જ સુખદુઃખને ઉપલે ગ થાય છે બીજાના શરીરમાં ખીજો આત્મા ઉપભેગ કરતા નથી પરન્તુ આમ કહેવું પણ ચાગ્ય નથી કારણ કે નિષ્ક્રીય હાવાના કારણે આત્મામાં ઉપભેગ ક્રિયા ઘટિત થઈ શકેતી નથી. આ સિવાય આત્મા જો વ્યાપક છેતે અમુક ધર્મોઅધમ પેાતાના છે, અમુક નહી”, એ જાતના વ્યવહાર થઇ શકતા જ નથી. ક્રિયાશૂન્ય આત્મા મુક્તિની પ્રાપ્તિ આદિ માટે અનુષ્ઠાન પણ કરી શકતા નથી. આવી રીતે આત્માને નિષ્ક્રીય માનવે કોઈ પણ રીતે સુસંગત નથી.
આવી જ રીતે આત્માને ક્ષત્તુભ'ગુર માનવેા, વિજ્ઞાન માત્ર કહેવા, અથવા રૂપ આદિ પાંચ સ્કંધ રૂપ કહેવા. અથવા એકન્તતઃ અનિવ ચનીય માનવેા, આ બધુ અસત્ય છે. આ જ રીતે અન્યત્ર વસ્તુએના વિષયમાં અસત્ય સમજી લેવું જોઈએ જેમ કે ગાયને ઘેટા કહુવા, ઘેડાને ગય કહેવી, ચે ૨ ન હોય તેને ચાર કહેવા વગેરે. આવી જ રીતે જે વચન હિ'સાથી યુક્ત છે, કઠેર છે, પૈશુન્ય, શતા, દંભ છળ-કપટથી ભરેલુ છે તે વચન સત્ય હોવા છતાં પણ વય છે કારણ કે તે સાવદ્ય છે. દશવૈકા લિક સૂત્રતા સાતમાં અધ્યયનમા કહ્યું છે
વિવેકવાન શ્રમણ એવી ભાષાના પ્રયાગ ન કરે જે સત્ય હાય તા પણ ખેલવા માટે ચે.ગ્ય ન ઢાય, જે સત્યામૃષા (સાચી-જુઠી મિશ્રભાષા) હાય, ભૃષ! હાય અથવા જ્ઞાનીપુરૂષાએ જેતું આચરણ ન કર્યું હાય. ૫૫ અન્યત્ર પણ કહ્યું છે-જે વચન રાગરૂપી રાગથી યુક્ત હૈાય, જે તત્વથી દૂર અર્થાત વાસ્તવિકતા વગરનું હોય અથવા સાવદ્ય હોય તે બધાંને જ્ઞાની અસત્ય કહે છે,' ૫૫
ખીજે પણ આવું જ કહ્યું છે.-અસત્ વચન અમૃત કહેવાય છે જિનેન્દ્ર ભગવાને અસત્ વચન ચાર પ્રકારના કહેલા છે, જેમાંથી સદ્ભુતને પ્રતિષેધ અને અસભૂતનું ઉદ્ભવન પણ છે.' ૫૧ દા.ત. ધા નથી. સસલાનુ શી'ગડુ' છે. વગેરે ગતિ વચન અસત્ કહેવાય છે અથવા સત્ત્ને પણુ અન્યથા કહેવુ વજય છે. આ પ્રકારના બધાં વચન અમૃત છે. આ ઉપરથી એ સાબિત થવું કે પ્રમત્તયેાગથી અસત્ ભાષણ કરવું. ગૃહાવાદ કહેવાય છે. અસત્ય ભાષણ સંક્ષેપથી ચાર પ્રકારના છે અને ધાં જ દ્રવ્ય એના વિષય હાય છે. દ્રવ્ય લેક લેકાવચ્છિન્ન છે. કાલરાત્રિ-દિવસ રૂપ છે, ભાવથી શગદ્વેષ અને મેહ રૂપમાં પિરણત આત્મા સમજવા તેઈ એ. ૫૬૫
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
ગેરે