________________
૬૮
તત્વાર્થ સૂત્રના
છે ત્યારે તેનું સમાધાન મેળવવા માટે તેને તીર્થંકર ભગવંતના ચરણકમળામાં જવું અનિવા બની જાય છે પરંતુ વિદેહ વગેરે દૂરવતી ક્ષેત્રમાં ઔદારિક શરીરથી જવું શકય હોતું નથી. આ પરિસ્થિતિમાં તે પેાતાની પૂર્વ પ્રાપ્ત લબ્ધિના ઉપયેગ કરે છે અને તેની મદદથી આહારક શરીરનું નિર્માણ કરીને તેને તીર્થંકરના ચરણારવિન્દમાં મેકલે છે અથવા એમ કહેવુ ચેાગ્ય લેખાશે કે તે પેલા શરીર દ્વારા સ્વયં' ભગવંતના ચરણકમળામાં હાજર થાય છે.
હવે ત્યાં પહોંચ્યા બાદ એવા સમાચાર મળેકે તીર્થંકર ભગવત વિહાર કરીને અન્ય સ્થળે ચાલ્યા ગયા છે તે તે આહારક શરીરથી મુઠીબાંધેલા હાથ જેટલું બીજું શરીર નિકળે છે અને આ ખીજું શરીર તીર્થંકર ભગવંતની પાસે જાય છે, ત્યાં પહાંચી તુ જ ભગવાનના દન કરીને, તેમને નમસ્કાર કરીને અને પ્રશ્ન પૂછી સંશય રહિત થઈ જાય છે. સંશય ટળી જતાં તે પછું ફરે છે. બીજુ આહારક શરીર પ્રથમ આહારકશરીરમાં વિલીન થઈ જાય છે અને પ્રથમ આહારક શરીર મૂળ શરીરમાં સમાઈ જાય છે. આવી રીતે પાતાંના પ્રયેાજનને પ્રાપ્ત કરીને તે મુનિરાજ હતા તેવા થઈ જાય છે.
કોઈ કઠણ અને અત્યન્ત સૂક્ષ્મ અર્થાંમાં શંકા ઉપસ્થિત થવાથી તેના નિણુંય કરવા માટે દૂર દેશવતી અન્ત ભગવ'તના ચરણકમળમાં ઔદારિક શરીરથી જવાનું અસ’ભવિત સમજીને લબ્ધિ નિમિત્તક શરીરને ઉત્પન્ન કરે છે. ભગવાનથી પ્રશ્નાત્તરી થયા ખાઇ સ ંશય રહિત થઈ પાછા આવી તે શરીરના ત્યાગ કરી દે છે. આ બધું એક અન્તર્મુહૂત'માં જ થઈ જાય છે. ભષ્યિનું આ કથન પણ આનાથી સ’ગત થાય છે. પ્રજ્ઞાપનાના ૨૧માં શરીરપદમાં કહ્યુ` છે—
પ્રશ્ન-ભગવંત ! આહારકશરીરનું સંસ્થાન કેવુ હાય છે ?
ઉત્તર—ગૌતમ ! સમર્ચારસ સસ્થાન હાય છે.
આ રીતે ભાવાર્થ એ થયા કે જે શરીર કોઈ વિશિષ્ટ પ્રયેાજનની સિદ્ધિ માટે ઉત્પન્ન કરવામાં આવે છે અને તે પ્રયેાજનની પ્રાપ્તી થઈ જવા પર ઉછીના લીધેલા દાગીનાની જેમ ત્યાગ કરવામાં આવે છે તે આહારક શરીર છે. સંશયનુ નિવારણ કરવું, નવું જ્ઞાન સંપાદન કરવું, ઋદ્ધિદર્શન વગેરે તેના પ્રયાજના છે. આ શરીર માત્ર અન્તર્મુહૂત્ત સુધી જ રહે છે. અન્તર્મુહૂત સમયમાં જ ઇચ્છિત પ્રયેાજનની સિદ્ધિ થઈ જાય છે. યેાજન સિદ્ધિ થઈ જવા પર આહારક શરીરનેા ત્યાગ કરવામાં આવે છે, ત્યારબાદ તે મુનિ તે લબ્ધિના પ્રયોગ કરતા નથી.”
આહારકશરીરથી જે પ્રયેાજનની સિદ્ધિ થાય છે તેને ઔદારિક વગેરે અન્ય કોઈપણુ શરીર સિદ્ધ કરી શકતાં નથી. અન્ય શરીર નિયમથી અન્તર્મુહૂત માત્રની સ્થિતિવાળા જ હાય એવા કોઈ નિયમ નથી.
તેજસ શરીર તેજના વિકાર રૂપ તેજોમય, તેજઃ સ્વભાવ હેાય છે. તેનું પ્રયેાજન શાપ અને અનુગ્રહ કરવાનું છે. અત્રે તેને અધિકાર નથી. તેજનુ લક્ષણ ઉષ્ણુતા છે. તે સમસ્ત
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૬૮