________________
તત્વાર્થ સૂત્રના
પિરમાણુવાળી જે વણાએ છે. તે અયેાગ્ય હોય છે અને અધિક પરિમાણવાળી હાય તા પણ અયેાગ્ય હાય છે. ઓછા પિરમાણુવાળી વણાઓમાં પુદ્ગલદ્રબ્યાની ઉણપ હાવાથી તેમને અયેાગ્ય કહેવામાં આવી છે અને વધુ પરિમાણવાળી વણાએ જરૂરથી વધુ પુદ્ગલે હાવાથી અયેાગ્યે કહેલ છે. પ્રથમ વણાએ અલ્પદ્રવ્યવાળી હાવાથી, અયેાગ્ય છે જ્યારે છેવટની વધુ દ્રવ્યવાળી હાવાથી અયેાગ્ય છે અર્થાત્ તે યાગ્ય વ′ણાએથી જ ઔદારિકશરીરની નિષ્પત્તિ થાય છે.
૫૬
અહીં એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે વધારે દ્રવ્યવાળી ઔદારિક વ ણુામાં, જે ઔદારિક શરીર માટે અયેાગ્ય હાય છે તેમાં એક પુદ્ગળ જો ભેળવી દેવામાં આવે તે તે વૈક્રિય શરીરને અયેાગ્ય પ્રાથમિક વૈક્રિયવા જેવી થઈ જાય છે. આજ રીતે આહારક વગેરે બધી આગળની વણાએની ખખતમાં સમજી લેવું જોઈ એ.
જો કે અહીં ભાષાવણા, અાપાણુવા તથા મનાવાના ઉલ્લેખ કરવાનું કઈ પ્રકરણ નથી તેા પણ કામ ણુશરીરને યાગ્ય વગ ણાઓને દેખાડવાના હેતુથી તેમના પણ નિર્દેશ કરવામાં આવેલ છે. આવી જ રીતે આ ઔદારિક વગેરે શરીર જુદા જુદા-ઔદારિક વગČણા વગેરેથી મનેલાં છે.
પાંચ શરીરેમાં ઔદારિક શરીરનું સર્વપ્રથમ નિદર્શન કરવામાં આવેલ છે. એનું કારણ એ છે કે તે બધાથી વધુ સ્થૂળ છે, અલ્પપ્રદેશી છે અને તેમના સ્વામી બધાથી વધારે છે. ત્યારબાદ વૈક્રિય શરીરના ઉલ્લેખ કરવાનું કારણ પૂર્વસ્વામીનું સામર્થ્ય છે અર્થાત્ જેને પહેલા ઔદ્યારિક શરીર પ્રાસ હાય તેજ વૈક્રિય શરીરને મેળવી શકે છે. જેવી રીતે વૈક્રિયશરીર લબ્ધિથી પણ હાય છે તેવી જ રીતે આહારક શરીર પણ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. આ સમાનતાથી વૈક્રિય શરીરની પછી આહારક લેવામાં આવ્યુ છે આહારકની અપેક્ષા પણ વધુ સૂક્ષ્મ હાવાથી તેની પછી તેજસનું તથા તૈજસ અધિક સૂક્ષ્મ હાવાથી તેની પછી કા'ણ શરીરનુ ગ્રહણુ કરેલ છે. આહારક શરીરની અપેક્ષા તેજસમાં અને તૈજસની અપેક્ષા કામણુશરીરમાં અનન્ત પ્રદેશ અધિક હાય છે. ॥ ૨૯ ॥
'उत्तरोत्तरं सुह आदिओ चत्तारि भयणिज्जाई' ||३०||
મૂળસૂત્રા પૂર્વકત શરીર ઉત્તરાત્તર સૂક્ષ્મ છે અને એક જીવમાં એકી સાથે ચાર શરીરાની ભજના છે ॥ ૩૦ ॥
તત્વા દીપિકા—પૂર્વસૂત્રમાં ઔદારિક વગેરે પાંચ શરીરાની પ્રરૂપણા કરવામાં આવી છે. તે શરીર ઉત્તરાત્તર સૂક્ષ્મ છે અને કોઈ જીવનાં એ કોઈનાં ત્રણ તથા કોઈ કોઈના ચાર સુધી એકી સાથે હાઈ શકે છે એ માટે કહીએ છીએ-~
પૂર્વોકત પાંચ શરીરામાંથી પૂર્વ શરીરની અપેક્ષા આગળ-આગળના શરીર સૂક્ષ્મ અર્થાત્ સૂક્ષ્મ પરિણમનવાળા પુગળદ્રબ્યાથી બને છે. સૂક્ષ્મ હાવાના કારણે જ વૈક્રિય વગેરે ચાર શરીર આપણને સામાન્યતયા દેખાતાં નથી.
શકા—શાસ્ત્રમાં ઔદારિક શરીરનુ ઉત્કૃષ્ટ પરિમાણુ એક હજાર યેાજનથી કિ‘ચીત અધિક કહેલ છે જયારે વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ પરિમાણુ એક લાખ યેાજનથી થાડુ'ક વધુ કહેવામાં આવેલ છે. આવી સ્થિતિમાં ઔદારિકની અપેક્ષા વૈક્રિય શરીર સૂક્ષ્મ કઈ રીતે હાઈ શકે ?
સમાધાન—સાચી વાત છે. પિરમાણુની અપેક્ષાથી જો કે ઔદારિક શરીરની અપેક્ષા વૈક્રિય શરીર માટું હાય છે તેમ છતાં અ દૃશ્ય હેાવાથી તેને સૂક્ષ્મ જ કહેવામાં આવે છે આ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૫૬