________________
તત્વાર્થ સૂત્રના
નારકી, પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને દેવતાઓની ચેનિ સંવૃત્ત અર્થાત્ ઢાંકેલી હાય છે. ગÖજ તિયચા અને મનુષ્યાની સંવૃત-વિવૃત અર્થાત્ ઢાંકેલી– ઉઘાડેલી યાનિ હોય છે. આ સિવાયના સમ્પૂમિ, એઇન્દ્રિય, વગેરે તિર્યંચા અને મનુષ્યાની વિદ્યુત ચેાનિ કહેવામાં આવી છે, કારણકે તે તદન ઉઘાડી-ખુલ્લી હાય છે.
પર
જે સ્થાને જન્મના કારણભૂત દ્રવ્ય કાણુશરીરની સાથે મિશ્રિત હેાય છે તેને ચેાનિ કહે છે અથવા જે સ્થાન આશ્રયના રૂપમાં મિશ્રિત કરવામાં આવે છે તે ચેાનિ છે. જીવનાં પ્રદેશેાથી જોડાયેલ હાવાના કારણે કોઈ યોનિ સચિત કહેવાય છે અને એથી ઉલ્ટુ હાય તેને અચિત કહેવાય છે. બંને પ્રકારની સચિત્તાચિત કહેવાય છે. ટાઢી ચેાનિ શીત, એથી વિપરીત હાય તે ઉષ્ણુ જ્યારે અને સ્વાભાવવાળી શીતેાધ્યુ કહેવાય છે. જે ઢાંકેલી હોય તે સંવૃત, ઉઘાડી હાય તે વિદ્યુત જયારે બંને પ્રકારની હોય તે સંવૃત વિદ્યુત કહેવાય છે.
પાથરેલા વસ્ત્ર અને દેવદુષ્યના વચ્ચેનુ સ્થાન જીવપ્રદેશેાથી જોડાયેલું ન હેાવાના કારણે દેવાની યાનિ અચિત માનવામાં આવી છે. નારકીના જીવાની વામય નરકક્ષેત્રમાં ગવાક્ષ જેવી, અનેક આકરાની કુંભી ચેાનિ અચેતન હાય છે. તિય ચ અને મનુષ્ય સ્રીયાની નાભિથી નીચે પુષ્પમાળા વૈકક્ષ્યના આકારની બે શિરાએ હાય છે. એની હેઠળ અધામુખ કેશના આકારની યાનિ હાય છે. તેની બહાર આંબાની કળીના આકારની માંસની મરિયેા હાય છે. તે ઋતુકાળ વખતે ફૂટી જાય છે અને તેમાંથી લાહી વહે છે. તેમાંથી કેટલાંક લેાહીના કણ કોશાકાર યેાનિમાં પ્રવેશ કરીને સ્થિત થઈ જાય છે. પાછળથી વીર્યથી મિશ્રીત તે લાહીકણાને જીવ ગ્રહણ કરે છે. જે લાહીકણુ પાતાના સ્વરૂપમાં રહેતા નથી તે અચિત થઈ જાય છે. સમ્પૂમિ તિય ચા અને મનુષ્યામાંથી ગાય કૃમિ વગેરે જીવાની યાનિ સચિત હાય છે અને લાકડાના કીડા વગેરેની યાને અચિત હોય છે. પૂર્વધૃત ઘાવમાં પેદા થનારા કોઈ કોઈ કીડાની ચેાનિ સચિતઅચિત (મિશ્ર) હેાય છે. ગર્ભૂજ, તિર્યંચ, મનુષ્ય અને દેવાની શીાષ્ણુયેાનિ હાય છે.
સમ્યૂમિતિય ચા અને મનુષ્યામાં કાઈ ની શીત કાઇની ઉષ્ણુ અને કોઈની શીતેાધ્યુ ચેાનિ હેાય છે. સ્થાન વિશેષના પ્રભાવથી આ યાનિભેદ થાય છે. પ્રથમ ત્રણ નરકામાં ચેની શીત અને કુંભીથી બહાર આવવા પર ક્ષેત્રવેદના ઉષ્ણ છે. ૬ ઠી ૭મીમાં ચેાનિ ઉષ્ણુ છે, અને 'ભીથી બહાર આવવા પર ક્ષેત્રવેદ્યના શીત છે. કુભીમાં તા થાડા વખત જ રહે છે. અને શેષ આયુષ્ય બહાર જ પુરું થાય છે અને તે ક્ષેત્ર તેમને પ્રતિકૂળ હેાય છે. ઉષ્ણ વેદનાથી શીત વેદના
ભયંકર હાય છે.
આગમમાં ૮૪ લાખ યેનિઆ કહેવાઈ છે. આ રીતે-પૃથ્વી અપ તેજ અને વાયુકાય દરેકની ૭ લાખ મુજબ કુલ ૨૮ લાખ પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ અને સાધારણ વનસ્પતિની ૧૪ લાખ એ ઈન્દ્રિપતે ઈન્દ્રિય અને ચતુરિન્દ્રીય દરેકની ૨ લાખ ઉપર મુજખ ગણતાં ૬ લાખ થાય છે. બાકીના તિય ચેા નારકી અને દેવતાની દરેકની ચાર ચાર લાખ મુજબ કુલ ૧૨ લાખ અને મનુષ્યની ૧૪ લાખ મળી કુલ્લે ૮૪ લાખ ચેાનિ થાય છે.
આશકા સહેજે થાય કે જો ૮૪ લાખ ચેનિએ છે તે અહી' માત્ર નવ યાનિએ જ નિરૂપણ કેમ કર્યુ” ? આનું સમાધાન એ છે કે શાસ્ત્રમાં પ્રતિપાતિ ૮૪ લાખ ચેાનિએના કહેલી નવ ચેાનિમાંજ સંગ્રહ થઈ જાય છે. ૮૪ લાખનું કથન વિસ્તારની અપેક્ષાથી છે દાખલા તરીકે પૃથ્વીકાયની જે ચેાનિ કહી છે તે જ જાતિ ભેટની, અપેક્ષાથી સાત લાખ પિરમાણુવાળી છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૫૨