________________
તત્વાર્થસૂત્રને ક્ષાપશમિક ભાવ શું છે ? ક્ષાપશમિક ભાવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે-ક્ષ પથમિક અને ક્ષયપશમ નિષ્પન્ન ક્ષપશમિક શું છે? ચાર ઘાતી કર્મોના અર્થાત્ જ્ઞાનાવરણીય મોહનીય અને અન્તરાય કર્મના ક્ષપશમથી શપથમિક ભાવ થાય છે.
ક્ષપશમનિષ્પન્ન ભાવ શું છે? તે અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે-ક્ષાયોપથમિક આભિનિઓધિક જ્ઞાનલબ્ધિ જેવા કે ક્ષેપથમિક મનઃ પર્યવજ્ઞાનલબ્ધિ ક્ષયોપથમિક મત્યજ્ઞાનલબ્ધિ પશમિક શ્રતાજ્ઞાનલબ્ધિ ક્ષાપશમિક વિભંગજ્ઞાનલબ્ધિ લાપશમિક ચક્ષુદર્શનલબ્ધિ અવધિદર્શન લબ્ધિ આ રીતે સમ્યગદર્શન લબ્ધિ મિથ્યા દર્શનલબ્ધિ સમ્યફ મિથ્યાદર્શન લબ્ધિ ક્ષાપશમિક ચારિત્ર લબ્ધિ છેદપસ્થાપનીય લબ્ધિ પરિહાર વિશુદ્ધિ લબ્ધિ સૂક્ષ્મ સાપરાયિક લબ્ધિ ચારિત્રાચારિત્રલબ્ધિ ક્ષાપશમિક દાનલબ્ધિ ક્ષાયોપથમિક લાભલબ્ધિ ભેગલબ્ધિ ઉપગલબ્ધિ વીર્યલબ્ધિ પંડિતવીર્યલબ્ધિ બાળવાર્યલબ્ધિ બાળપંડિતવીર્યલબ્ધિ ક્ષાપશમિક બેન્દ્રિયલબ્ધિ ક્ષાપશમિક સ્પર્શેન્દ્રિયલબ્ધિ.
| લાપશમિક આચારાંગધર, એવી જ રીતે સૂત્રકૃતાંગધર, સ્થાનાંગધર, સમવાયાંગધર, વિવાહપ્રજ્ઞપ્તિધર, જ્ઞાતાધર્મકથાધર, ઉપાસકદશાંગધર, અન્તકૃદશાંગધર, અનુત્તરૌપપાતિકદશાંગધર, પ્રશ્નવ્યાકરણધર, વિપાકકૃતધર, ક્ષાયોપથમિક દૃષ્ટિવાદધર, ક્ષાયોપથમિક નવપૂવિ લાયોપશમિક અને ચતુર્દશપૂવી ક્ષાયોપથમિક ગણી ક્ષાપશમિક વાચક આ તમામ ક્ષયપશમનિષ્પન્નના ભેદ કહેવામાં આવ્યા છે.
પારિણામિક ભાવ ત્રણ પ્રકારના હોય છે—જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જીવને ભાવ અર્થાત્ જીવપણું, જીવત્વ કહેવાય છે અર્થાત્ અસંખ્યાતા પ્રદેશમય ચૈતન્ય. જે જીવ સિદ્ધિગમન ને પાત્ર હોય તે ભવ્ય અને જે સિદ્ધિગમનને યોગ્ય ન હોય ને અભવ્ય કહેવાય છે. એમના ભાવને ભવ્યત્વ અને અભવ્યત્વ કહેવામાં આવ્યા છે. જીવના આ ત્રણેય ભાવે સ્વાભાવિક જ છે, કર્મકૃત નહીં અર્થાત્ કોઈ કર્મના ઉદય, ઉપનામ, ક્ષય અગર ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં નથી. આત્મા પોતાના સ્વભાવથી જ જીવત્વ, ભવ્યત્વ, અગર અભવ્યત્વ રૂપથી પરિણતશીલ થાય છે.
જે કે અસ્તિત્વ અન્યત્વ, કતૃત્વ, ભેતૃત્વ, ગુણત્વ, અસર્વજ્ઞત્વ અનાદિકર્મ સન્તાન બદ્ધવ, પ્રદેશ, અરૂપિ– નિત્યત્વ વગેરે પણ જીવના અનાદિ પરિણામિક ભાવ છે અને અનુ
ગદ્વાર સૂત્રમાં, છ ભાના પ્રકરણમાં અન્ય ઘણા જ ભેદો પણ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તેમ છતાં અત્રે સંક્ષેપમાં જ પરિણામિક ભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આથી આ આ ત્રણ ભેદમાં જ એ સર્વને સમાવેશ થઈ જાય છે. અનુગદ્વારમાં કહ્યું છે. –
પરિણામિક ભાવ એટલે શું ? પરિણામિક ભાવ બે પ્રકારના છે સાદિ પરિણામિક અને અનાદિ પરિણામિક સાદિ પારિણામિક ભાવ શું છે ? તે અનેક પ્રકારના છે જેવા કેઉલ્કાપાત, દિશાદહ. ગર્જના, વિદ્યત–નિર્ધાત ભૂપદા, યક્ષાદિત્ય, ધૂમિકા, મિહિકા, રજ ઉઘાત, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચન્દ્રપરિવેષ, સૂર્યપરિષ, પ્રતિચન્દ્ર, પ્રતિસૂર્ય ઈન્દ્રધનુષ્ય ઉદકમસ્ય, કપિહસિત, અમેઘવર્ષ, વર્ષધારા, ગ્રામ, નગર, ગ્રહ, પર્વત, પાતાળ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરપ્રભા, વલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, તમસ્તમપ્રભા, સૌધર્મ યાવતું અશ્રુત, રૈવેયક, અનુત્તર વિમાન, ઈષત્ પ્રાગભારા પૃથ્વી પરમાણુપુગલ, ક્રિપ્રદેશિકસ્કંધ અનન્તપ્રદેશિક સ્કંધ આ સર્વ સાદિ પરિણામિક ભાવ છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧