________________
ગુજરાતી અનુવાદ . ૫. હૈમવતાદિક્ષેત્રવાસી મનુષ્યાનીસ્થિતિનું નિરૂપણ સૂ. ૩૦ ૩૨૩
વાળા હાય છે હુમવત અને હૈરવત ક્ષેત્રમાં મનુષ્યાનું આયુષ્ય એક ૫૫ાપમનું હાય છે હરિવષ અને રમ્યકવ માં મનુષ્ય ત્રણ પપાપમની આયુષ્યવાળા હાય છે પરંતુ મહાવિદેહક્ષેત્રમાં પૂવિદેહક્ષેત્રમાં અને અપવિદેહક્ષેત્રમાં સખ્યાત કાળની સ્થિતિવાળા હાય છે !! ૩૦ ॥
તત્વા નિયુ તિ—આનાથી પહેલાં ભરત તથા ઐરવતમાં ઉત્સર્પિણી અવસર્પિણી કાળવિશેષ નિમિત્તક મનુષ્યેાના ઉપભેગ આયુષ્ય, શરીરની ઉંચાઈ વગેરેમાં વૃદ્ધિ-તથા હાસ થતા નથી એ પ્રરૂપિત કર્યુ છે.
હવે પાંચ ક્ષેત્રમાં અને દેવકુરુ ઉત્તરકુરુક્ષેત્રમાં કેવળ મનુષ્યનું ન્યૂનાધિકત્વરૂપ વિશેષ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—
દિમવચાર” ઈત્યાદિ હૈમવતથી લઈને ઉત્તરકુરુ સુધીના અર્થાત્ હૈમવત-હરિવ – રમ્યકવ હૈરણ્યવત દેવકુરુ અને ઉત્તરકુરુના દક્ષિણ ઉત્તરક્ષેત્રમાં મનુષ્ય ક્રમથી એક એ ત્રણ પત્યેાપમની સ્થિતિવાળા હાય છે.
તેમાં હેમવત ક્ષેત્રમાં હૅરણ્યવત ક્ષેત્રમાં દક્ષિણાત્તર ક્ષેત્રોમાં મનુષ્યાનું આયુષ્ય એક પડ્યેાપમનું હેાય છે. હરિવ` અને રમ્યકવ માં એ પત્યેાપમનું આયુષ્ય હોય છે જ્યારે દેવકુરુ તથા ઉત્તરકુરુમાં ત્રણ પત્યેાપમનું આયુષ્ય હાય છે.
પાંચ હૈમવત અને પાંચ ડૅરણ્યવત ક્ષેત્રમાં હમેશાં સુષમટ્ઠષમ જેવા કાળ પ્રવતા હાવાથી ત્યાંના મનુષ્યેા એક પલ્સે પમના આયુષ્યવાળા, બે હજાર ધનુષની અવગાહનાવાળા, ચતુ ભત્તાહારી અર્થાત્ એકાન્તરથી ભાજન કરવાવાળા તથા નીલકમળની જેવા વણુ વાળા હાય છે.
એવી જ રીતે પાંચ રિવ તથા પાંચ રમ્યકવ ક્ષેત્રોમાં સદા સુષમાં જેવે કાળ રહેતા હેાવાથી ત્યાંના–મનુષ્યાનું આયુષ્ય એ પત્યેાપમનું... હાય છે, શરીરની અવગાહના ચાર હજાર ધનુષ્યની હાય છે અને તેએ ષષ્ઠ ભત્તાહારી હાય છે અર્થાત્ બે દિવસના આંતરે ભાજન કરે છે. તેમના વણુ શ`ખ જેવા હાય છે.
પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ ક્ષેત્રોમાં સુષમાસુષમા માકૅ સદૈવ રહેવાથી ત્યાંના મનુષ્યાનું આયુષ્ય ત્રણ પત્યેાપમનુ હાય છે, અવગાહના છ હજાર ધનુષ્યની હોય છે અને તેઓ અષ્ટમભત્ત—ભાજી આકષ હાય છે—અર્થાત્ ત્રણ ત્રણ દિવસના આંતરે લેાજન કરે છે તેમના શરીરના રંગ સેાના જેવા હાય છે પર`તુ પાંચ પૂ`વિદેહી અને પાંચ પશ્ચિમવિદેહામાં મનુષ્ય સખ્યાત કાળના આયુષ્યવાળા હાય છે ત્યાં સદા દુષમસુષમકાળના પ્રારંભ વખતે હાય છે તેવા કાળ બન્યા રહે છે આથી ત્યાંના મનુષ્યાની ઉંચાઈ પાંચસેા ધનુષ્યેાની હાય છે, તે દરરાજ ભેાજન કરે છે અને તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક કરોડ પૂર્વની તથા જઘન્ય સ્થિતિ અન્તમૂહૂત્ત'ની હાય છે.
જે ક્ષેત્રમાં મુનિઓને દેહ વિગત-વિનષ્ટ થાય છે. અર્થાત્ યાં સદૈવ ધર્મ –શાસનની પ્રવૃત્તિ રહેવાથી તથા તીથ કરાની વિદ્યમાનતા હેાવાથી મુનિજન વિદેહ-અવસ્થા પ્રાપ્ત કરે છે, તે ક્ષેત્ર પણ વિદેહ કહેવાય છે. જો કે મધ્યમાં મેરૂ પર્વત આવેલા હેાવાથી વિદેહુ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૩૨૩