________________
તત્ત્વાર્થ સૂત્રને
દુષમ-દુખમ ઉત્સર્પિણી કાળના આરએના પણ આ જ નામ છે પરન્તુ તેમના નામ વિપરીત હૈાય છે જેમકે દૃષમ-દ્રુષ્ણમ, દુષમ વગેરે.
૩૨૦
ભરત અને અરવત ક્ષેત્રોમાં જ આ વૃદ્ધિ તથા ઘટાડા થાય છે. આ એ ક્ષેત્રા સિવાય હૈમવત, હરિવ, મહાવિદેહ રમ્યક હૈરણ્યવત ક્ષેત્રામાં મનુષ્યાનુ આયુષ્ય વગેરે જેમને તેમ જ રહે છે અર્થાત્ તેમાં વધારા અથવા ઘટાડા થતા નથી. તાત્પર્ય એ છે કે ઝુમવન્ત આદિ ક્ષેત્રમાં ન ા ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળના વિભાગ હાય છે અથવા ન તા મનુષ્યેાના આયુષ્ય ઉંચાઈ વગેરેમાં ફેરફાર થાય છે ત્યાં સદા એક સરખા જ કાળ રહે છે આથી કાળની વિષમતાના કારણે આયુષ્ય અવગાહના આદિમાં થનારી વિષમતા ત્યાં નથી।૨૯।
તત્વા નિયુકિત પહેલા જમ્મૂદ્રીપની અ ંદર સ્થિત ભરત આદિ સાત ક્ષેત્રોની પ્રરૂપણા કરવામાં આવી હવે તે ક્ષેત્રમાં નિવાસ કરનારા મનુષ્યેાના ઉપયેગ, આયુષ્ય, શરીરની ઉંચાઈ વગેરેમાં સમાનતા હોય છે, અથવા કોઈ પ્રકારની વિશેષતા થતી રહે છે ! એવી આશંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ
પૂર્વક્તિ ભરત, હૈમવત, હરિવ, મહાવિદેહ, રમ્યક, હૅરણ્યવત અને ઐરવત ક્ષેત્રામાંથી ભરત અને ઐરવત નામક ક્ષેત્રોમાં ઉત્સર્પિણી અને અવર્પિણી કાળામાં મનુષ્યેાના ભાગ, ઉપભાગ, આયુષ્ય અને શરીરની ઉંચાઈ વગેરેમાં વૃદ્ધિ તથા હ્રાસ થતા રહે છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળામાંથી પ્રત્યેકમાં છ સમય હાય છે જેને ‘આરા' પણ કહેવામાં આવે છે. અવસર્પિણી કાળમાં છ આરા આ પ્રકારના હેાય છે—–(૧) સુષમા સુષમા (૨) સુષમ (૩) સુષમ-દુખમા (૪) દુમસુષમાં (૫) દુખમા અને (૬) દુષ્પમ દુષ્ટમ અવસર્પિણી કાળના આ છ આરાએની સમાપ્તિ પછી ઉત્સર્પિણી કાળના આરંભ થાય છે જેના પ્રથમ આરા દુમ દુખમા અને અન્તિક સુષમસુષમા હેાય છે અર્થાત્ અવસર્પિણી કાળના છ આરાએથી ઉત્સર્પિણી કાળના આરા એક્દમ ઉલ્ટા ક્રમથી હાય છે ઉત્સર્પિણી કાળમાં આયુષ્ય, ઉંચાઈ વગેરેમાં ક્રમશ: વૃદ્ધિ થતી રહે છે અને અવસર્પિણી કાળમાં અનુક્રમથી
હાસ થાય છે.
આ વિષમતા માત્ર ભરત અને અરવત ક્ષેત્રામાં જ હાય છે આ બંને ક્ષેત્રમાં મનુષ્યા આદિના ઉપભાગમાં, આયુષ્યમાં તથા શરીરના પ્રમાણુ આદિમાં હમેશાં સમાનતા હોતી નથી પરન્તુ ઉત્સર્પિણીકાળમાં વૃદ્ધિ અને અવસર્પિણીકાળમાં હ્રાસ થાય છે આનું કારણ એ છે કે આ બંને ક્ષેત્રોમાં જ ઉત્સર્પિણી અવસર્પિણી કાળના ભેદ છે.
ભરત અને અરવત ક્ષેત્રો સિવાય હૈમવત, હરિષ, મહાવિદેહ, રમ્યક અને હૈરણ્યવત ક્ષેત્રામાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ હેાતાં નથી. આ કાળભેદ ન હેાવાથી મનુષ્યા આદિના આયુષ્ય, અવગાહના આદિમાં પણ ભેદ હાતેા નથી આયુષ્ય આદિમાં જે વિષમતા હાય છે તેનું કારણ કાલકૃત વિષમતા છે. કાળને વિષમતાના અભાવમાં તજનિત આયુષ્ય અવગાહના આદિની વિષમતા પણ હેાતી નથી.
અનુભાવના અર્થ છે ભાગ અને ઉપભાગ, આયુષ્યથી તાપ છે જીવન અથવા જીવિત રહેવાનું કાળમાન અને પ્રમાણને અર્થ છે શરીરની ઉંચાઈ આ બધામાં વૃદ્ધિ અને હાસ થતાં રહે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૩૨૦