________________
ગુજરાતી અનુવાદ
અ. ૫ નારકજીવાની ઉત્કૃષ્ટસ્થિતિનું નિરૂપણ સૂ૦ ૧૭
૨૯૦
ઉપમાન અથવા ઉપમાને અથ થાય છે સાદૃશ્ય સાગર અર્થાત્ સમુદ્રની ઉપમા હૈાવી સાગરાપમ છે. એક સાગર જે આયુષ્યનું ઉપમાન હાય તે સાગરાપમ કહેવાય છે. ત્રિસાગર।પમ આદિમાં પણ આવી જ રીતે વિગ્રહ કરી લેવા.
તે નરકામાં દારુ પીનારાં, માંસ ભક્ષણ કરનારા, અસત્યવાદી, પરસ્ત્રી, લમ્પટ મહાન લાભથી ગ્રસ્ત પેાતાના સ્ત્રી, ખાળક વૃદ્ધ તથા મહર્ષિ એની સાથે વિશ્વાસઘાત કરનારા જૈન ધર્માંની કુથળી કરનારા રૌદ્રધ્યાન કરવાવાળાં તથા આવા જ અન્ય પાપકમેમે કરવાવાળાં જીવા ઉત્પન્ન થાય છે જ્યારે કેાઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેના પગ ઉપરની ખાજી તથા સુખ નીચેની તરફ હાય છે અને નીચે પડે છે. ત્યારબાદ તેએ અનન્ત સમય સુધી દુઃખાને અનુભવ કરે છે.
અત્રે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે અસ'ની જીવ પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે, સરિસૃપ ખીજી નરક સુધી જ જાય છે, પક્ષી ત્રીજી નરક સુધી જ જાય છે, સિંહ ચેાથી નરક સુધી જ ઉત્પન્ન થાય છે, ભુજ`ગ પાંચમી નરક સુધી જ પહેાંચી શકે છે. સ્ત્રિઓ છઠી સુધી જ જાય છે અને મનુષ્ય-પુરુષ તથા માછલાં સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે.
સાતમી નરકથી નીકળેલા જીવ તિય ચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે ત્યાં સમ્યકત્વને નિષેધ નથી અર્થાત્ ત્યાં કાઈ જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે. છઠી નરકથી નિકળેલા જીવ જો મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય તે તે દેશ વિરતિ અંગીકાર કરી શકે છે. પાંચમી નરકથી નિકળેલ પ્રાણી જો મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે તેા સવિરતિ પણ પ્રાપ્ત કરી શકે છે. ચેાથી નરકથી નિકળેલ કાઈ જીવ મનુષ્યગતિ પ્રાપ્ત કરી નિર્વાણુ પણ સાધી શકે છે. ત્રીજી ખીજી તથા પહેલી નરકથી નીકળેલા જીવા મનુષ્યગતિ પ્રાપ્ત કરીને તીર્થંકર પણ થઈ શકે છે. દેવ અને નારક મરીને નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી આવી જ રીતે નારક જીવા નરકથી નિકળીને સીધા દેવગતિમાં ઉત્પન્ન થતાં નથી.
નરકથી નિકળેલા જીવ કાં તેા તિય થયેાનમાં ઉત્પન્ન થાય છે અથવા મનુષ્યગતિમાં પ્રથમના ત્રણ નરકામાંથી નિકળીને કાઈ કાઈ મનુષ્ય થઈ ને તીર્થંકર પદ પણ પ્રાપ્ત કરી શકે છે. ચાથા નરકથી નિકળીને અને મનુષ્યગતિ પામીને કાઈ કોઈ જીવ નિર્વાણુ પણ પ્રાપ્ત કરી શકે છે. શરુઆતની પાંચ પૃથ્વિ (નરકા)માંથી નિકળીને કોઈ-કોઈ જીવ મનુષ્ય થઈ ને સવાઁ વિરતિ સંયમની પ્રાપ્તિ પણ કરી શકે છે. છઠી પૃથ્વિથી નિકળીને કોઈ-કોઈ જીવ મનુષ્ય થઈને સ્યમાંયમ (દેશવિરતિ) પણ પ્રાપ્ત કરી શકે છે પરંતુ સાતમી પૃથ્વિથી નિકળીને જીવ નિયંચગતિ નેજ પામે છે ત્યાં કોઈ જીવ સમ્યગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. ૫૧૭ા
ધૂળેળ નાગાળ ર્ફેિ નદ્દામ ઇત્યાદિ
સૂત્રા—નારકાની જઘન્ય સ્થિતિ અનુક્રમથી દસ હજાર વર્ષી, એક સાગરોપમ અને ખાવીસ સાગરેાપમ છે, ૧૮ાા
તા દીપિકા—આની પહેલાના સૂત્રમાં રત્નપ્રભા આદિ સાતે નરકભૂમિએમાં નિવાસ કરનારા નારકેાની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રરુપણ કરવામાં આવ્યુ` હવે તેમની જઘન્ય
૩૮
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૯૭