________________
ગુજરાતી અનુવાદ
માંધવાના કારણ રૂપ હોય છે.
(૪) માહનીય કમ”ના ઉડ્ડયથી ઉત્પન્ન થનારા મનેાવિકાર, પરરાજ, પ્રાદુર્ભાવ, રતિવિધ્વંસ પાપશીલતા, અશુભ કૃત્યામાં પ્રોત્સાહન, ચૌય આદિ અરતિવેદનીય પાપ કર્મ બાંધવાના કારણા છે.
ચારિત્રમાહનીય પાપકમ બંધના કારણેાનુ નિરૂપણ સૂ. ૬
૨૭૯
(૫) ધર્મનું આચરણ કરવામાં તત્પર શ્રમણુ, શ્રમણી, શ્રાવક શ્રાવિકાના કુશળ ક્રિયાના આચરણુ તરફ નફરત રાખવી, તેમની કુથલી કરવી વગેરે કારણેાથી જુગુપ્સા કમ બંધાય છે. (૬) ઇચ્છિત વસ્તુના વિયાગ અને અણગમતી વસ્તુની પ્રાપ્તિ થવાથી મનમાં શેકને ઉદ્વેગ થયા, શાકમાં ડૂબેલાં રહેવુ. બીજાને દુઃખ પહોંચાડવું, વગર કારણે શાકાતુર બન્યા રહેવુ', વગેરે કારણેાથી શાકવેદનીય કમ બધાય છે.
(૭) અદેખાઈ અસત્યભાષણ, વક્રતા, પરસ્ત્રી લ'પટતા વગેરેથી સ્ત્રીવેદ બંધાય છે. (૮) સીધા–સરળ વ્યવહાર કરવાથી, પેાતાની સ્ત્રીમાં રતિપ્રિયતા હાવાથી, અદેખાઈ ના અભાવ થવાથી પુરૂષ વેદ કમ બંધાય છે.
(૯) તીવ્ર ક્રાધ વગેરેથી પશુએના મુડનમાં રતિ થવી, સ્ત્રી અને પુરુષ બંનેની સાથે કામભેાગ સેવન કરવાની ઇચ્છા અથવા કુટેવ હૈાવી, શીલવ્રત તથા ગુણવાળાના તીવ્ર વિષયે પ્રતિ તીવ્ર અભિલાષા થવી આ બધાં નપુ ́સવેદ બંધાવાના કારણરૂપ છે.
તાત્પર્ય એ છે કે પરમ ધનિષ્ઠ શ્રમણેાની નિન્દા કરવાથી, જેઓ ધર્માચરણ કરવામાં તત્પર છે તેમના ધર્માચરણમાં ખાધાએ નાખવાથી, દેશિવરત જનાના ધમ કૃત્યમાં અન્તરાય નાખવાથી, દારુ, માંસ તથા મદ્યના ભાગમાં ગુણુ સમજવાથી, ચારિત્રગુણને દૂષિત કરવાથી, કુત્સિત-ચારિત્રને સચ્ચરિત્ર સમજવાથી અને ખીજાનાં કષાયે તથા અકષાયાની ઉદીરણા કરવાથી માડુનીય કર્મ બંધાય છે.
ભગવતીસૂત્રમાં કહ્યું છે—મેાહનીય ક—શરીરપ્રયાગની ખાખતમાં પ્રશ્નોત્તરી હૈ, ગૌતમ ! તીવ્ર ક્રાધ કરવાથી, તીવ્ર માન કરવાથી. તીવ્ર માયાના સેવનથી, તીવ્ર લાભથી, તીવ્ર દર્શીન માડુનીયથી અને તીવ્ર ચારિત્ર માહનીયથી મેાહનીય ક` બંધાય છે ॥ ૬ ॥
‘મદ્દામ મન્નાપરિīr' ઇત્યાદિ
સૂત્રા—મહારંભ, મહાપરિગ્રહ. પંચેન્દ્રિયવધ અને માંસભક્ષણથી નરકાયુ અંધાય
છે ૭૫
તત્ત્વાર્થી દીપિકા—પૂર્વસૂત્રમાં સેાળ કષાયવેઢનીય અને નવ અકષાયવેદનીય પાપકર્માંના અન્યહેતુ પ્રત્તિપાદન કરવામાં આવ્યા હવે નરકાયુ કના ધાવાના કારણેાની પ્રરૂપણા કરીએ છીએ—મહાન્ આરભ, મહાન્ પરિગ્રહ, પંચેન્દ્રિય જીવાનેા વધ અને માંસાહાર કરવાથી નરકાયુ બંધાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
પ્રાણિઓને દુ.ખ ઉપજાવનારી પ્રવૃત્તિ આરંભ કહેવાય છે. ક્ષેત્ર, વાસ્તુ (મકાન) હીરણ્ય (ચાંદી) સેાના વગેરે પરપદામાં મમત્ત્વ હોવા એ પરિગ્રહ છે. પોંચેન્દ્રિય-જીવાની હિંસા તથા માંસાહાર પ્રસિદ્ધ જ છે. આ ચાર કારણેાથી નરકાયુ કમ બંધાય છે. ૫૭૫
તત્ત્વાર્થનિયુકિત—પૂર્વક્તિ હેલી પાપકમ-પ્રકૃતિઓમાંથી પાંચ જ્ઞાનાવરણુ નવ દનાવરણુ, અસાતાવેદનીય, મિથ્યાત્વ, સાળ કષાયવેદનીય અને નવ અકષાય–વેદનીય પાપ
૨૭૯