________________
२७६
તત્ત્વા સૂત્રના
અન્યના કારણેાની પ્રરૂપણા કરવામાં આવી હવે મિથ્યાત્વ મેાહનીય કમ બાંધવાના હેતુઓનુ વિવેચન કરવામાં આવે છે
તીર્થંકરની આચાર્યાની ઉપાધ્યાયાની, કુળની ગણની, સંઘ, અર્થાત્ શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકાઓના સમુદાયની, અર્જુðન્ત ભગવાન દ્વારા પ્રણીત અગોપાંગ સહિત આગમાની પાંચ મહાવ્રતાના સાધન ભૂત ધની, ચારે પ્રકારના દેવાની અર્થાત્ ભવનવાસિ વાનભ્યન્તર જ્યાતિષ્ક તેમજ વૈમાનિક દેવેની નિન્દા કરવાથી મિથ્યાત્વ કર્યું બંધાય છે ! પ
તત્વા નિયુકત—અગાઉ જ્ઞાનાવરણીય આદિ જે ખ્યાંશી પ્રકારના પાપકમ ભાગ કહેવામાં આવ્યા હતા તે પૈકી મતિ આદિ પાંચ જ્ઞાનાવરણીયા ચક્ષુ દર્શનાવરણીય આદિ નવ દ નાવરણીઓ અને અશાતાવેદનીય પાપકમ બાંધવાના કારણેાનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે; હવે ક્રમપ્રાપ્ત મિથ્યાત્ત્વ દર્શનમેહનીય પાપકર્મીના અંધ હેતુઓનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—
તીર્થંકર આચાયૅ ઉપાધ્યાય, કુળ ગણુ, સંઘ, શ્રુત, ધમ અને દેવાને અવર્ણવાદ કરવાથી મિથ્યાત્વ કમ અધાય છે.
સમ્પૂર્ણ જ્ઞાનાવરણુ કર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા તેમજ સમસ્ત જ્ઞેય પદાર્થને જાણવાવાળા કેવળજ્ઞાનથી સમ્પન્ન તીર્થંકરાની અર્થાત્ શ્રી અરિહન્ત ભગવન્તાની આચાર્યની ઉપાધ્યાયની, જેએ સમ્યગ્નાન-દર્શન અને ચારિત્રથી સમ્પન્ન હેાય છે, રાગ દ્વેષ અથવા મેાડુના આવેશથી નિન્દા કરવાના કારણે અર્થાત્ અસત્ ભૂત દોષાને પ્રગટ કરવા રૂપ અવર્ણવાદ કરવાથી
આવી જ રીતે કુળ અને ગણુના અવર્ણવાદ કરવાથી અથવા સમ્યક્ત્વ-જ્ઞાન સવર અને તપ રૂપ ચાર પ્રકારના સંઘના અવર્ણવાદ કરવાથી,
તે જ રીતે તીર્થંકરા દ્વારા પ્રતિપાદિત આચારાંગથી લઈને દૃષ્ટિવાદ પર્યંન્તના, અંગેાના અનુવાદ રૂપ ઔપપાતિક વગેરે ઉપાંગેા સહિત શ્રુત-પ્રવચન-આગમને અવર્ણવાદ કરવાથી તથા પંચમહાવ્રતાથી ઉત્પન્ન થનારા ક્ષમા આદિ સ્વરૂપવાળા દશલક્ષણુ ક્ષમા આદિ ધર્માંના અવણુ - વાદ કરવાથી,
તપ અને સયમની આરાધના કરીને દેવગતિ પ્રાપ્ત કરનારા તથા પરિપક્વ તપ અને બ્રહ્મચર્ય થી જેઓને દેવાયુની પ્રાપ્તિ થઈ છે એવા ભવનપતિ, વાનભ્યન્તર, જયાતિષ્ક અને વૈમાનિક દેવાને અવર્ણવાદ કરવાથી મિથ્યાત્વ રૂપ દશન મેાહનીય પાપકમ બંધાય છે.
આ પૈકી તીથ કરાના અવળુ વાદ . આ રીતે થાય છે—અર્હન્ત નથી હેાતાં નથી તેએ જાણવા છતાં કેવાં ભાગ લેગવે છે ! સમવસરણ આદિ રૂપ પ્રાકૃતિને આશ્રય લે છે ! વગેરે આચાર્યાં અને ઉપાધ્યાય વગેરેના અવણુ વાદ જેમકે આ બાળક છે ! વગેરે કહેવુ એક જ ગુરૂના શિષ્યા જેઓ સાધુ હાય છેતેમને સમૂહ કુળ કહેવાય છે અને અનેક ગુરૂઓના શિષ્યાના સમૂહ ગણુ કહેવાય છે તેમના અવણૅ વાદ કરવાથી પણ મિથ્યાત્વ-મેહનીય બંધાય છે. શ્રમણ આદિના સંઘના અવર્ણવાદ જેમકે--આ સાધુએમાં તે માત્ર બાહ્ય શૌચના જ આચાર છે, પૂર્વજન્મમાં તેએ પાપ ઉપાર્જન કરીને આવ્યા છે, તેને લીધે જ વાળને લાંચ, આતાપના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
२७५