________________
ગુજરાતી અનુવાદ અ. ૪. ભવનપતિવિગેરે દેવાના ઇદ્રાનું નિરૂપણ સૂ. ૨૫ ૨૫૭
પ્રજ્ઞાપનાના બીજા સ્થાન પદના ૩૮ માં સૂત્રમાં “#દ્ધિ જ મને વાળમંતળ” એ સૂત્રમાં કહ્યું છે કે–પોત-પોતાના સહસ્ત્ર સામાનિક દેને. પોત–પતાની અઝમહિષિએનું પોતપોતાના પરિષદ્ય દેવોનું પિત–પિતાનાં અનીક દેવેનું પોત-પોતાના અનીકાધિપતિઓનું, પિતપિતાના આત્મરક્ષક સેનાના દેવેનું અને બીજા ઘણા બધાં વાવ્યન્તર દેવેનું અધિપતિત્વ, પૌરપત્ય, સ્વામિત્વ, ભતૃત મહત્તરત્વ, આજ્ઞા-ઐશ્વર્ય સેનાપતિત્વ કરતા થકા વિચરે છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં આ જ સ્થાન પદના કર માં સૂત્રમાં “દ મ કોહિશા” આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે–તેઓ પોત-પોતાના હજારે વિમાનાવાસનું પિત–પિતાના હજારે સામાનિક દેવેનું પિત–પિતાની સપરિવાર પટ્ટરાણીઓનું પિત–પિતાની પરિષદનું પત– પિતાના અનીકેનું પોત-પોતાના અનીકાધિપતિઓનુ પોત-પોતાના હજારે આત્મરક્ષક દેવનું તથા દેવીઓનું અધિપતિત્વ કરતાં થકાં આ પ્રમાણે વિચરે છે.
ભવનપતિ દેવની બાબતમાં આ જ પ્રજ્ઞાપના સૂત્રના બીજા પદમાં “દિ જ મને અવાજાણી” એ ૨૮માં સૂત્રમાં કહ્યું છે–પોત-પોતાના લાખે ભવનાવાસમાં, પોત-પોતાના હજારે સામાનિક દેવનું, પોત-પોતાના ત્રાયન્ટિંશક દેવેનું પોત પોતાના કપાલેનું, પિત– પિતાની પટ્ટરાણીઓનું પિતા-પિતાના પારિષદ દેવાનું, પોત-પોતાની સેનાઓનું પોત-પોતાના અનીકાધિપતિઓનું પોત-પોતાના આત્મ-રક્ષક દેવેનું તથા બીજા પણ ઘણુ દેવોનું આધિપત્ય કરતાં થકા રહે છે. પારકા
મવાવ વાળમંતdi mવિ ઈત્યાદિ
સુત્રાર્થ—ભવનપતિઓ અને વાનવ્યન્તરોની પ્રત્યેક જાતિમાં બબ્બે ઈન્દ્ર છે, તિકેમાં કુલ બે ઈન્દ્ર છે અને વૈમાનિકમાં (એક-એક કલ્પમાં) એક એક ઈન્દ્ર છે રપા
તત્વાર્થદીપિકાભવનપતિ, વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિકમાં ઈન્દ્ર વગેરે કેટલા કેટલા પ્રકારના હોય છે એ બતાવી દેવામાં આવેલ છે. હવે અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનપતિઓમાં તથા કિન્નર, જિંપુરૂષ આદિ આઠ પ્રકારના વાનવ્યન્તરોમાં પ્રત્યેક જાતિમાં બખે–ઈન્દ્ર હોય છે, જ્યાતિષ્કમાં જાતિવાચક કુલ બે ઈન્દ્ર છે અને વૈમાનિકમાં એક-એક ઈન્દ્ર છે એ પ્રતિપાદન કરીએ છીએ.
અસુરકુમાર આદિ દસ પ્રકારના ભવનવાસિઓમાં અને કિન્નર આદિ આઠ પ્રકારના વાનવ્યન્તરોમાં પ્રત્યેક જાતિમાં બે-બે ઈન્દ્ર હોય છે. ચન્દ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યોતિષ્કમાં માત્ર જાતિવાચક બે ઈદ્ર–ચન્દ્ર તથા સૂર્ય હોય છે. સૌધર્મ આદિ પ્રત્યેક વૈમાનિક દેવામાં એક-એક ઈદ્ર હોય છે. સૌધર્મ કલ્પમાં શકે ઇન્દ્ર છે, ઈશાન ક૯૫માં ઈશાન ઈન્દ્ર છે; યાવત્ આનત–પ્રાણતમાં પ્રાણુતર ઈન્દ્ર છે, આરણ-અમ્રુત કલ્પોમાં અમ્યુત નામક ઈન્દ્ર છે. મારા
તત્વાર્થનિર્યુકિત—ભવનપતિ વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ પૂર્વોક્ત ચાર પ્રકારના દેવામાંથી કેના એક-એક ઈન્દ્ર છે અને કોના બે-બે ઈન્દ્ર છે એ પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ કે ભવનવાસી અને વાનગૅતરોમાં પ્રત્યેક જાતિના બે-બે ઈદ્ર હોય છે, તિષ્કમાં જાતિવાચક બે જ ઈન્દ્ર છે અને વૈમાનિકમાં પ્રત્યેક કલ્પમાં એક-એક ઈન્દ્ર છે.
૩૩
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨૫૭