SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તત્ત્વાર્થસૂત્રના સહુસાર કપ ચાર રાજુ સમતલ ભૂમિથી ઉંચા છે એવી જ રીતે નવમાં અને દશમાં યુગલ રૂપથી સ્થિત શ્મા અને કલ્પ સમતલ ભૂમિથી સાડાચાર રાજી ઉપર છે. ત્યાર પછી અગ્યાર અને ખારમાં યુગલ રૂપથી સ્થિત અને કલ્પ સમતલ ભૂમીથી પાંચ રાજુ ઉંચા છે. આ કલ્પાપપન્ન ખાર દેવલાકનુ સમતલ ભૂમિથી ઉપર હેાવાનું પ્રમાણુ જાણવુ જોઈ એ. એમની આગળ ત્રણ ત્રણ કરીને ત્રણ ત્રિકામાં પાતીત નવ ચૈવેયક દેવ છે. એ ત્રણ ત્રિકામાથી પહેલું ત્રિક સમતલ ભૂમિથી પાંચ રાજુ અને એક રાજુના ત્રણ ભાગેામાંના એક લાગ જેટલું ઉંચું છે. બીજુ ત્રિક પાંચ રાજુ અને એક રાજુના ત્રણભાગેામાંના બે ભાગ જેટલું ઉ ચુ' છે અને ત્રીજુ ત્રિક પૂરા છ રાજુ સમતલ ભૂમિથી ઉંચુ છે. આ નવ પુરુષાકાર લાકની ડાક સ્થળે હાવાથી ત્રૈવેયક કહેવાય છે. એમની આગળ પાંચ અનુત્તર વિમાન છે જેમની પછી અર્થાત આગળ કોઈ વિમાન ન હેવાથી એ અનુત્તર વિમાન કહેવાય છે. આ પાંચ પ્રત્યેક ચારે દિશાઓમાં સમશ્રેણિથી સ્થિત છે. એ સમીપ ભૂમિથી થાડા એછાં સાત રાજુ ઉંચે છે. આ પાંચે અનુત્તર વિમાન એક રાજુના થાડા માછા પાંચ ભાગ કરવામાં આવે તેમાંથી એક-એક ભાગના અન્તરથી સ્થિત છે. આ પાંચ અનુત્તર વિમાનાનું વર્ણન થયું. આવાં, આ નવ ચૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી આ રીતે ચૌદ કલ્પાતીત દેવ કહેવાય છે આ ચૌદ પ્રકારના કપાતીત દેવાનું વણ ન આગળના સૂત્રમાં કવામાં આવશે. જાણૢદ્વીપને મહામન્દર પર્યંત એક હજાર યેાજન પૃથ્વીની અંદર છે. નવ્વાણુ હન્તર યેાજનની એની ઉચાઈ છે, એની નીચેના ભાગમાં અધેાલેક છે. તિય ક્ અર્થાત્ વાંક ફેલાયેલા તિયગ્ લેક છે-એની ઉપર ઉર્ધ્વલેાક છે. આ મેરૂની ચૂલિકા ચાલીસ યેાજનની ઉંચાઈવાળી છે. આવ્યા પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં દેવાધિકારમાં કહ્યુ` છે—વૈમાનિક દેવ એ પ્રકારના કહેવામાં જેમકે—કાપપન્નક અને કપાતીત ક૨ેાપપન્નક કેટલા પ્રકારના છે ? તેઓ ખાર પ્રકારના હાય છે—સૌધમ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તક મહાશુક, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ્ અને અચ્યુત, પ્રજ્ઞાપના સૂત્રનાં છઠાં પદમાં તથા અનુયાગદ્વારમાં અને ઔપપાતિક સૂત્રના સિદ્ધાધિકારમાં કહ્યું છે~ સૌધમ ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રાલેક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત આરણુ અને અચ્યુત ! ૨૦૫ ૮ શવ્વાઢ્યાત વૈમાળિયા ' ઇત્યાદિ ! સ્ક્રૂ . ૨૬ ॥ સૂત્રા --પાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે—નવત્રૈવેયક દેવ અને પાંચ અનુત્તાપપાતિક દેવ ॥ ૨૧ ॥ તત્ત્વાથ દીપિકા—અગાઉ કાપપન્ન વૈમાનિક દેવાના સૌધમ આદિ ખાર વિશેષ ભેદોનુ નિરૂપણ કરી ગયા હવે કપાતીત વૈમાનિક દેવાના ચૌદ પ્રકારના વાન્તર ભેદોની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ——કપાતીત વૈમાનિક દેવ ચૌદ પ્રકારના છે—નવત્રૈવેયક અને પાંચ અનુત્તરાપપાતિક. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૨૫૦
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy