________________
તત્ત્વાર્થ સૂત્રના
જ્ઞાનાવરણ પણ દનાવરણ વગેરે બીજી મૂળ પ્રકૃતિએમાં સંક્રાન્ત થતું નથી એવી જ રીતે દનાવરણનુ કાઈ ખીજી મૂળ પ્રકૃતિના રૂપમાં સ ંક્રમણ થતું નથી કારણ કે તેના બન્ધના કારણ ભિન્ન જાતિના હાય છે.
૨૦૨
અન્યના કારણ આ રીતે છે-જ્ઞાનાવરણના બંધના કારણે નિદ્ભવ વગેરે છે, અસાતાવેદનીચના અંધના કારણે દુઃખ શાક વગેરે છે જો કે જ્ઞાનાવરણ અને દનાવરણુના અન્યના કારણે સરખાં છે તે પણ હેતુમાં જુદાઈ હાવાથી તેમના પરિણામમાં પણ ભિન્નતા થઈ જાય છે. જ્ઞાનાવરણ કમ વિશેષગ્રાહી ખેાધના નિરાધ કરે છે. અને દનાવરણ સામાન્ય ઉપયાગ (દર્શન) ને ઢાંકી દે છે આમ ભિન્ન ભિન્ન બંધના કારણ હાવાથી તથા ભિન્ન-ભિન્ન ફળવાળા હાવાથી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ ગેાત્ર અને અન્તરાય પ્રકૃતિનુ પરસ્પર—સક્રમણુ થતુ નથી.
સક્રમણ ઉત્તર પ્રકૃતિમાં જ થાય છે પરંતુ તેમનામાં પણ કઈ-કઈ જ ઉત્તર-પ્રકૃતિએને કોઈં કોઈ ઉત્તર પ્રકૃતિએમાં જ સંક્રમણ થાય છે, બધાનુ ં બધામાં સંક્રમણ થતું નથી, દા. ત. દનમાહનીય કર્મીનું ચારિત્ર માહનીયના રૂપમાં સંક્રમણ થતું નથી અને-ચારિત્ર મેહનીયનું દશન મેહનીયના રૂપમાં સંક્રમણુ થતું નથી એવી જ રીતે સમ્યક્ત્વ પ્રકૃતિસમ્યગ્—મિથ્યાત્વ રૂપથી સક્રાન્ત થતી નથી પરંતુ સમ્યગ્ર મિથ્યાત્વ અર્થાત્ મિશ્રપ્રકૃતિના અન્ય ન થવા છતાં પણ સમ્યક્ત્વમાં બધી જ સંક્રમણ થાય છે અને એવી જ રીતે સમ્યક્ત્વ પ્રકૃતિ અને મિશ્રપ્રકૃતિનું મિથ્યાત્વમાં સંક્રમણ થાય છે. આયુષ્ય કની ચાર ઉત્તર-પ્રકૃતિનું પરસ્પર સંક્રમણ થતું નથી—નરકાયુ બદલીને તિ"ચાયુ વગેરેમાં ફેરવી શકાતું નથી એવી જ રીતે કોઈ પણ અન્ય આયુષ્ય કોઈ બીજા આયુષ્ય પ્રકૃતિના રૂપમાં પ્રાપ્ત થઈ શકતું નથી.
તાત્પર્ય એ છે કે ઉત્તર પ્રકૃતિએમાં પણ દર્શનમેાહનીય અને ચારિત્ર માહનીયના સમ્યગ્—મિથ્યાત્વવેદનીયના તથા આયુષ્ય કર્માંની પ્રકૃતિનુ એકબીજામાં સંક્રમણ થતું નથી કારણ કે તેમના બન્ધના કારણેામાં ભિન્નતા છે એથી તેએ ભિન્ન જાતીય છે. કહ્યુ પણ છે—
આત્મા અમૃત્ત હેાવાના કારણે પેાતાના અધ્યવસાયની વિશેષતાથી મૂળ પ્રકૃતિએથી અભિન્ન ઉત્તર પ્રકૃતિએમાં સંક્રમણ કરે છે અર્થાત્ એક મૂળ પ્રકૃતિની ઉત્તર મૂળ પ્રકૃતિઓમાં ફેરબદલા કરી લે છે. આવી જ રીતે ગાઢા ખાંધેલા કમને અધ્યવસાયની વિશેષતાથી શિથીલ કરી લે છે અને શિથીલ બાંધેલા કર્માંને દૃઢ પણ કરી લે છે અને જધન્ય સ્થિતિને ઉત્કૃષ્ટ સ્થિતિના રૂપમાં બદલી શકે છે.
સંક્રમણ, સ્થિતિ અને ઉદીરણા, આ ત્રણેના વિષયમાં ત્રણ દૃષ્ટાંતા રજુ કરીએ છીએ,
સંક્રમણનું દૃષ્ટાંત છે તાંબાને તારના રૂપમાં બદલવા—તાં પ્રયાગ દ્વારા તારના રૂપમાં પરિવર્તિત થઇ જાય છે. સ્થિતિનું ઉદાહઙ્ગ છે માટીનુ શેષણ અને તેને ભીની કરવી ઉદ્દીરણાનું ઉદાહરણ છે, કેરીને જલદીથી પકાવવી આ ક્રમશઃ ત્રણ ઉદાહરણા છે.
આ પ્રમાણે જ જીવ પોતાના પ્રયોગથી અનુભાવમાં પણ સંક્રમણ કરે છે અર્થાત્ કોઈ ક* પ્રકૃતિનો તીવ્ર અનુભાવ બન્ધ કર્યાં હેાય તે અપવ નાકરણ દ્વારા તેને મન્દ રૂપમાં બદલી શકાય છે અને ખાંધેલા મન્ત્ર અનુભાવને ઉદ્ભવ નાકરણુ દ્વારા તીવ્ર અનુભાવમાં બદલી શકાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૨૦૨