________________
ગુજરાતી અનુવાદ અ. ૩. નામકર્મની બેંતાલીશ ઉત્તરપ્રકૃતિનું કથન સૂ.૧૧ ૧૮૯ નામ (૨૯) સ્થિર નામ (૩૦) અસ્થિર નામ (૩૧) શુભ નામ (૩૨) અશુભ નામ (૩૩) સુભગ નામ (૩૪) દુર્લગ નામ (૩૫) સુસ્વર નામ (૩૬) દુઃસ્વર નામ (૩૭) આદેય નામ (૩૮) અનાદેય નામ (૩૯) યશઃ કીર્તિ નામ (૪૦) અયશઃ કીર્તાિ નામ (૪૧) નિર્માણ નામ અને (૪૨) તીર્થંકર નામ; આ નામ કમની બેંતાળીશ ઉત્તરપ્રકૃતિઓ છે. ૧૧
તવાર્થનિર્યુકિત–પાછલા સૂત્રમાં આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી, કમપ્રાપ્ત નામકર્મની બેંતાળીશ ઉત્તર પ્રવૃતિઓ હોય છે તેમના નામ આ રીતે છે– (૧) ગતિ ૨) જાતિ (૩) શરીર (૪) શરીરસંગે પાગ (૫) શરીરબન્ધન (૬) શરીર સંઘાત (૭) સંહનન (૮) સંસ્થાન (૯) વર્ણ (૧૦) ગંધ (૧૧) રસ (૧૨) સ્પર્શ (૧૩) અગુરુ લઘુ (૧૪) ઉપઘાત (૧૫) પરાઘાત (૧૬) આનુપૂવી (૧૭) ઉચ્છવાસ (૧૮) આતપ (૧૯) ઉદ્યોત (૨૦) વિહાગતિ (૨૧) ત્રસ (૨૨) સ્થાવર (૨૩) સૂમ (૨૪) બાદર (૨૫) પર્યાપ્ત (૨૬) અપર્યાપ્ત (૨૭) સાધારણ શરીર (૨૮) પ્રત્યેક શરીર (ર૯) સ્થિર (૩૦) અસ્થિર (૩૧) શુભ (૩૨) અશુભ (૩૩) સુભગ (૩૪) દુર્લગ (૩૫) સુસ્વર (૩૬) દુઃસ્વર (૩૭) આદેય (૩૮) અનાદેય (૩૯) યશકીતિ (૪૦) અયશકીતિ (૪૧) નિર્માણ અને (૪૨) તીર્થકર નામ
આ બેંતાળીશ ઉત્તરપ્રકૃતિઓના ૯૩ ત્રાણું ભેદ હોય છે, તે આ પ્રમાણે છે –
(૧) ગતિ નામ કર્મના ચાર ભેદ છે–નરકગતિ. તિર્યંચગતિ. મનુષ્યગતિ અને દેવગતિ. (૨) જાતિનામ કર્મના પાંચ ભેદ છે–એકેન્દ્રિયજાતિ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચતુરિન્દ્રીય જાતિ અને પંચેન્દ્રિય જાતિ [૪૫=૯] (૩) શરીરનામ કર્મ પાંચ પ્રકારના છે –ઔદારિક શરીર નામ કર્મ, વૈક્રિય શરીરનામ કર્મ, આહારક શરીરનામ કર્મ, તેજસ શરીરનામ કર્મ અને કાર્પણ શરીરનામ કર્મ [૯+૫=૧૪] (૪) અંગે પાંગ કર્મના ત્રણ ભેદ છે––ઔદારિક અંગોપાંગ, વિકિય અંગોપાંગ, આહારક અંગોપાંગ [૧૪+૩=૧૭] (૫) શરીરબન્ધનામ કમના પાંચ ભેદ છે-દારિક શરીરબન્ધન. વૈક્રિયશરીરબન્ધન, આહારકશરીરબન્ધન, તેજસશરીરબન્ધન, કામણશરીરબન્ધન [૧૭૫=૨૨] (૬) શરીર સંઘાત નામ કમના પાંચ ભેદ છે-ઔદારિક શરીર સંઘાત, વિક્રિયશરીરસંઘાત, આહારક શરીરસંઘાત, તેજસ શરીર સંઘાત. કામણશરીરસંઘાત [૨૨+૫=૨૭] (૭) સંહનન નામ કર્મના છ ભેદ છે–વજઋષભનારાચસંહનન, ઋષભનારાચસંહનન, નારાચસંહનન, અર્ધનારાચસંહનન, કીલિકાસંહનન, સેવાર્તસંહનન નામકર્મ [૨૭૬=૩૩] (૮) સંસ્થાનનામકર્મને છ ભેદ છે-સમચતુરસસંસ્થાન ન્યોધપરિમંડળ, સાદિસંસ્થાન, ફ્રેન્જકસંસ્થાન, વામનઃસંસ્થાન, અને હુન્ડસંસ્થાન નામકર્મ. [૩૩*૬=૩૯] (૯) વર્ણ, (૧૦) ગંધ, (૧૧) રસ અને (૧૨) સ્પર્શના વીસ ભેદ હોય છે–વણું નામકર્મના પાંચ ભેદ છે-કાળ, ભૂરો, લાલ, પીળે, અને સફેદ (૩*૫=૪૪] ગંધના બે ભેદ-સુરભિ ગંધ અને દુરભિમન્ય [૪૪+૨=૪૬] રસના પાંચ ભેદ-તીખો, કડવો, કસાયલે, ખાટો, મીઠ [૪૬૫=૫૧] સ્પર્શ નામના આઠ ભેદ–ગુરુ, લઘુ, કર્કશ, કોમળ, ટાઢ, ઉને, સુખ, ચિકણે [૫૧+૮૫૯] (૧૩) અગુરુલઘુ પણ એક પ્રકારનો છે [૬૦] (૧૪) ઉપઘાત અને (૧૫) પરાઘાતનો પણ એક એક ભેદ છે [૬૨] (૧૬) આનુપૂવી નામકર્મના ચાર ભેદ છે-નરકાનુપૂર્વી, તિર્યગાનુપૂર્વી, મનુષ્યાનુપૂવી અને દેવાનુપૂવી [૬૬] (૧૭) ઉચ્છવાસ (૧૮) ઉદ્યોત (૧૯) આપ નામકર્મને એક-એક ભેદ છે [૬] ૨૦) વિહાગતિ નામકર્મના બે ભેદ છે–પ્રશસ્ત
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
૧૮૯