________________
મૂળના અ-ગૃહસ્થના ઘરમાં આહાર-પાણીના ઉદ્દેશ્યથી પ્રવેશ કરેલા હોય તેવા સાધુ-સાધ્વીઓને, વરસાદ વરસી રહ્યો હોય તે। ઉપાશ્રયમાં પાછું આવવું કલ્પે છે. ત્યાં ગૃહસ્થના ઘરમાં સમય વ્યતીત કરવા કલ્પતા નથી. (સ્૦૩૦) ટીકાના અગૃહસ્થના ઘરમાં આહાર આદિની ભિક્ષા મેળવવાના હેતુથી દાખલ થઇ ચૂકેલા સાધુ-સાધ્વીએને, ભિક્ષા મળી હોય કે ન મળી હોય, પણ પ્રવેશ કર્યા બાદ વરસાદ પડવા લાગે તે પણ ઉપાશ્રયમાં આવવુ કલ્પે છે. નિષેધરૂપે એ વાત કહે છે. ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યા પછી વરસાદ વરસવા લાગે અને થોડી વાર તે અધ થયાની રાહ જોયા પછી બંધ ન થાય તે ચાહે ભિક્ષા મળી હોય કે ન મળી હોય, પણ ત્યાં સાધુ-સાધ્વીઆએ સમય વ્યતીત કરવો ઉચિત નથી. વરસાદ પડવા લાગ્યા પહેલાં ભિક્ષા મળી ગઇ હોય તે પશુ અને ન મળી હોય તે પણ તેમણે પેાતાના સ્થાન પર આવી જવું જોઈએ (સ્૦૩૦)
ચત્તુર્થભકિતકાદિ ભિગ્રહ્યપાન પ્રરૂપણમ્ ।
આહાર-પાણીનુ” પ્રકરણ હોવાથી ઉપવાસ આદિ કરનાર સાધુએ જે પ્રકારનું પાણી લેવુ જોઇએ, તે હવે કહે છે-‘ર' ઇત્યાદિ.
મૂળના અથ—ઉપવાસમાં સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારનું પાણી લેવુ ક૨ે છે. તે પ્રકાર આ પ્રમાણે-ઉÕદિમ, સસેકમ અને તંદુલધાવના પદ્મભકત (એલ) કરનાર સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારનું પાણી લેવું કહ્યું છે, તે આ પ્રમાણેતિલેાદક, તુષાદક અને યવાદક. અષ્ટમભક્ત (તેલું ) કરનાર સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારનું પાણી ક૨ે છે, તે આ પ્રમાણે-આચામક, સૌવીરક તથા શુદ્ધવિકટ. (સ્૦૩૧)
ટીકાના અથ——ાટલી ખની ગયા બાદ કથરોટ ધેાવાનું જે પાણી હોય છે તે ઉર્વેદિમ પાણી કહેવાય છે. અરણિક આદિની ભાજી ખાફીને જે ઠંડા પાણીથી ધાવામાં આવે છે તે સ ંસેક્રમ કહેવાય છે. ચેાખાને ધોવાનુ પાણી તંદુલધાવન કહેવાય છે. તલના ધાવણુ તિલેાદક, ધાન્યનુ ધાવણ તુષાદક, અને જવનું ધાવણ જ વાદક કહેવાય છે. શાક આદિનું એસામણ આચામક, કાંજીનું ધાવણુ સૌવીરક, અને ઊનું પાણી શુદ્ધવિકટ કહેવાય છે. (સૂ૦૩૧)
મૂળ અને ટીકાના અથ ‘rs' ઇત્યાદિ.
ચૌલું કરનાર સાધુ-સાધ્વીને એકવીસ પ્રકારના પાણીમાંથી કાઈપણુ પાણી લેવુ ક૨ે છે, તે આ પ્રમાણે— (૧) ઉવેદિમ, (૨) સંસેકિમ, (૩) તંદુàાઇક, (૪) તિàાદક, (૫) તુષાદક, (૬) યવેદક, (૭) આચામ, (૮) સૌવીરક, (૯) શુદ્ધ વિકટ. એ બધાને અથ પૂર્વ સૂત્રમાં કહેવામાં આવ્યેા છે. તે ઉપરાંત (૧૦) આમ્રપાનક આમ્રફળ-કેરીના ધાવણુનુ' જળ, (૧૧) આમ્રાતક-આમડા નામનાં કળાનું ધાવણુ, (૧૨) કવીઠ-કાઠાંનું ધાવણુ,
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૩૬