________________
હવે ગણાવચ્છેદકનું સ્વરૂપ કહે છે
‘ગણુ’નાં વિભાગે પાડવામાં આવે છે, કારણકે સ`પ્રદાયના મેાટા સમુદાયમાં ઘણા સાધુએ હોય, તે સાધુએ પર સીધી દેખરેખ રાખવાનુ એકજ માણસથી અશક્ય બને છે તેથી મેટામેટા સમુદાયાના નાના વિભાગે અને પ્રવિભાગો પાડી દેવામાં આવે છે જેથી શિસ્ત અને પ્રણાલિકા જલાઇ રહે, તેમજ સાધુએની ક્ષતિએ જોઇ તેઓના દોષનું નિવારણ કરી શકાય, તેમજ જ્ઞાન અને ચારિત્ર અને વિકસાવી શકાય. વિભાગો અને પ્રવિભાગેા ઉપર ધ્યાન આપવા માટે કોઈ એક ચારિત્રવાન-જ્ઞાનવત-અને સમયને પિછાણનાર બાહોશ સાધુને ‘ગણાવચ્છેદક' તરીકે નીમવામાં આવે છે. આ ગણાવચ્છેદક' તે વિભાગાને સથા ઉચ્ચ કક્ષા પર દોરે છે. કહ્યું છે—
આ
" पभावशुद्धावणेसु खेत्तोवज्झेसणासु य । अविसाई गणावच्छेयगो सुत्तत्थवी मओ ॥
અર્થ-જીનશાસનની પ્રભાવના (મહિમા) વધારે, દૂર દેશામાં કે જ્યાં સાધુ સાધ્વી ન જતા હેાય તેવા અણુવિકસિત ગ્રામ આદિમાં કષ્ટો અને પરિષહે સહન કરી ત્યાં જાય, અને ક્ષેત્ર-ગ્રામ આદિ યાગ્ય સ્થાન તથા ઉપધિ-કલ્પનીય વસ્ત્ર આદિની ગવેષણામાં ખેદ નહિ કરતા તેવા સાધુઓને જ જીનેશ્વરાએ ગણાવચ્છેદક' કહ્યાં છે . (૩) હવે વિરનું સ્વરૂપ કહે છે—
મોક્ષને તીવ્ર લસલાટ હોય, ભદ્રિક અને સરલ પ્રકૃતિવાલા હાય, શાંત રસે ઝુલતાં હોય, સમાન દૃષ્ટિવાલા હોય, ધર્માંના રંગ હાહાડમાં વ્યાપી ગયા હોય, જ્ઞાન, દર્શીન, ચારિત્રથી પતિત થયેલ સાધુને ઠેકાણે લાવનાર હોય, પતિત અને સાધુ માર્ગીમાં હીનતા પામેલ સાધુ-સાધ્વીને કતવ્યનું ભાન કરાવી પ્રેમાલ સમજાવટથી તેઓને ઇહલેાક અને પરલેાકની હાનિઓ બતાવી સંયમયાગમાં સ્થિર કરનાર હોય, દોષિત સાધુને પણ દોષ જાહેરમાં નહીં લાવી તેનું શાંત નિરાકરણુ કરનાર હાય, સાધુવને પ્રિય હાય, ગુણગ્રાહક હાય જ્ઞાને અને થયે પૂર્ણ હોય તેવા સાધુએ ‘સ્થવિર’ કહેવાય છે. કહ્યું છે---
સવિનો મવિનો, વિષયમ્મો નાળ તંત્તત્તે । जे अहे परिहायइ, सारेंतो सो हवइ थेरो " ॥ ४ ॥
66
અ--સ બેગ અને નિવેદ સંપન્ન, એટલે હૃદયના ઉંડાણમાં વૈરાગ્ય ભાવ નીતરતા હાય, તેમજ સંસાર તરના વેગ ઓછા થઇ ગયા હોય, માવ (કેમલતા) આદિ ગુણસર્હુિત હોય, પ્રિયધી હોય, જ્ઞાન દર્શીન ચારિત્ર રૂપ ત્રણ રત્નનું યથાર્થ જ્ઞાન આપનાર હોય, જે સયમ માર્ગોમાં શિથિલ થતા હોય તેઓને સમ્યકદર્શન કે જે આત્માના નિજ સ્વભાવ છે, તેમજ મેાક્ષનુ પ્રથમ પગથીયુ છે એમ સમજાવી ઠેકાણે લાવનાર હોય તે ‘વિર’ કહેવાય (૪)
હવે પ્રવૃત્તકનું સ્વરૂપ કહે છે
66
જે કોઈ યોગ્ય સાધુને સંયમમાં પ્રવૃત્તિ કરાવે, તેને ‘પ્રવતક' તરીકે સોધવામાં આવે છે. કહ્યુ છે-तवसंजमजोगेसु जोग्गं जो उ पवट्टए । निवट्टए अजोग्गं च गणचिंती
गो ॥
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૯