________________
કે ઉપાધ્યાય જાતે નમસ્કાર કરે એટલુ જ નહિ પણ સમુદાયના સાધુએને પણ રત્નાધિકપર્યાયયેષ્ઠ મુનિને નમસ્કાર કરવાનું કહે. કદાચ પદવીના અહુ'ભાવ' ની ખાતર આચાય કે ઉપાધ્યાય વંદન ન કરે, અગર ન કરાવે તે ટાલામાં કલહ ઉત્પન્ન થાય છે, અને પરિણામે તે આચાયના બહિષ્કાર કરવામાં આવે છે. આ પ્રકારના કલહને લગતી હકીકતને અંગુલિ-નિર્દેશ ‘ઠાણાંગ’ સૂત્રમાં કરવામાં આવ્યા છે, જેમકે-આચાર્યાં, સમુદાયની અંદર, પર્યાય જ્યેષ્ઠતા અનુસાર, સમ્યક્ પ્રકારે, વંદન ન કરે, આચાર્ય –ઉપાધ્યાય, ગણુમાં, ઉત્તરાન્તર દીક્ષાની કક્ષા અનુસાર, ભાવપૂર્વક કૃતિક અને વિનય ન કરે ’' આ વાકય જે ટાકવામાં આવ્યા છે તે બતાવે છે કે દીક્ષાની પર્યાય પ્રમાણે જો વંદના આદિ વિધિ ન થાય તે પરિણામે કલહ અને સામુદાયિક બહિષ્કાર જન્મ પામે છે, માટેજ આચાય અને ઉપાધ્યાયે ‘અહુ ભાવ’ નહિ પાષતા સરલ અને લઘુભાવે પર્યાયજ્યેષ્ઠને વંદન કરવું જોઈએ અને બીજા પાસે કરાવવું જોઇએ.
જ્યારે કોઇ એવા પ્રસ`ગ ઉપસ્થિત થાય અને પેાતાના ગચ્છ કે સંઘાડાના અથવા અન્ય ગચ્છ સઘાડાના સભેગી સાધુ માટા પ્રમાણમાં એકત્રિત થાય તા ત્યાં પણ “કૃતિકમ” ને શાસ્ત્ર આદેશ અમલમાં આવવા જોઇએ. ઉપરોકત ચર્ચાને અનુરૂપ શાસ્ત્રમાં કહ્યું છે-
»
“ कप्पइ बहूणं भिक्खूणं बहूणं गणावच्छेइयाणं ” इत्यादि ।
ભિન્ન ભિન્ન ગચ્છના સાંલેાગિક સાધુને જ્યાં જ્યાં એકઠા થવાના પ્રસંગ ઉપસ્થિત થાય ત્યાં ત્યાં પણ ઉપરના જ ક્રમ અપનાવવાના હોય છે, સાંભેગિક એટલે જે જે સાધુએને સાથે બેસીને આહાર પાણી કરવાને સબંધ હોય તે બધા સાધુ ‘સાંભોગિક' કહેવાય.
‘સાંભાગિક ગણાવચ્છેદક' પછી તે એક ગચ્છના હોય અગર ભિન્ન ગચ્છ ના હોય, એક અથવા ભિન્ન ગચ્છના સાંલેગિક આચાર્યા, ઉપાધ્યાય અને સ્થવિરા માટે આગમવાણી ફરમાવે છે કે તેઓએ પર્યાયયેષ્ઠઅનુસાર વંદનાવિધિ અમલમાં મૂકવી. આ ‘વાણી’ના મૂલ પાઠ આ પ્રમાણે છે.
(૧ફ ચળું વળાવ છેચાળ ’ ફાતિ, 'कप्पड़ बहूणं आयरियाणं ' इत्यादि. બેર્ વમૂળ મુત્રનાયાળું ’સ્થતિ,
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૭