________________
ક્ષીર સાગર સ્વપ્નફલમ્ ।
૧૧ ક્ષીરસાગરના સ્વપ્નનું ફળ
મૂળના અ་~ જ્ઞીપ્લાયર્સમેન ઇત્યાદિ ક્ષીરસાગર જોવાથી તે જ્ઞાન આદિ અનન્ત ગુણ–રત્નાની ખાણ થશે. મધુરતા અને ગંભીરતા આદિ ગુણાના સમૂહથી શાલશે. ચન્દ્રમાનાં કિરણ જેવા શુભ્ર અને નિળ યશના ધારક થશે. સ્યાદ્વાદના ભંગતરંગાના પ્રરૂપક થશે. વિવિધ નયેરૂપી કલ્લાલના સુ ંદર ભંગજાળ જેની મધ્યમાં છે, એવા શ્રુતધ રૂપી જળથી પરિપૂર્ણ થશે. અનેક પ્રકારની નિર્માળ ભાવનારૂપી નદીઓના સંગમથી વૃદ્ધિ પામેલ અને તે વૃદ્ધિથી ઉત્પન્ન થયેલા ગુણા વડે સમૃદ્ધ પ્રવચનની પ્રરૂપણા કરનારા થશે. સવે પ્રાણીઓના હિતકર્તા હોવાથી અમૃતથી પણ વધારે હિતકારી, અપરિમિત ગુણાથી રમણીય અને મધુરમાં પણ મધુર વાણીવાળેા થશે (સ્૦૪૧) ટીકાના અથ—'સ્ત્રી સાયરસ્ટ્સનેળ' ઇત્યાદિ ક્ષીરસાગરનું સ્વપ્ન જાવાથી તે બાળક જ્ઞાન આદિ અનન્ત ગુણ રૂપી રત્નેની ખાણ થશે. વાણી આદિની મધુરતા તથા અગાધતા આદિ ગુણાના સમૂહથી શેાભાયમાન થશે. ચન્દ્રના કિરણાની જેમ પ્રકાશમાન અને નિષ્કલંક યશના ધારક થશે. સ્યાદ્વાદના ભંગરૂપી તરંગાના પ્રવક થશે. અનેક પ્રકારના નયરૂપી મહાતરગાથી સુંદર ભંગજાળ જેના મધ્યમાં રહેલ છે, એવા શ્રુતધ રૂપી જળથી ભરેલેા થશે. અનિત્યતા, અશરણતા આદિ ભાવનારૂપી નદીના સંગમને કારણે ઉત્પન્ન થયેલ વૃદ્ધિથી પ્રાપ્ત થનારા ક્ષમા-પ્રદાન આદિ ગુણાવાળા પ્રવચન-રૂપી જળને પ્રદર્શક થશે. સમગ્ર લેાકેાના, જન્મ, જરા, મરણના દુઃખાના વિનાશરૂપ-હિતકર્તા હોવાથી તે અમૃતને પણ મહાત કરનારી, હિત અને અપરિમિત ગુણાના સમૂહવાળી, મધુર-અતિમધુર વાણીથી વિભૂષિત થશે. (સૂ૦ ૪૧)
દેવ વિમાન સ્વપ્નફલમ્ ।
૧૨-દેવ-વિમાનના સ્વપ્નનુ ફળ
મૂળને અને ટીકાના અ—“ વિમાળલળેનું ” ઇત્યાદિ દેવ-વિમાનનું સ્વપ્ન જોવાથી તે ખાળક સમવસરણુ તથા અષ્ટ-મહાપ્રાતિહાય રૂપ દ્રવ્યઋદ્ધિવાળે થશે. કેવળજ્ઞાન આદિ ભાવઋદ્ધિથી સંપન્ન હશે. જગતના આધારરૂપ થશે અને દેવા તથા દેવીઓના સમૂહથી વન્દિત થશે. (સૂ૦ ૪૨)
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૫૨