________________
રહ્યાં હતાં. એક હજાર આઠ મણિમય થાંભલાની પ્રભા આગળ સૂર્યનું તેજ ઝાંખું પડતુ. વિવિધ પ્રકારની શાભા માલૂમ પડતી હતી.
નિર્મીલ શંખ, દહી, ગાયના દૂધનુ ફીણ અને ચાંદીના પાટલા સમાન આ વિમાન ઉજવળ હતું. સ પ્રકારના તેજના સમૂહ ત્યાં રેડવામાં આવ્યેા હતેા.
આ વિમાનમાં હરણુ, મહિષ, સુવર, બકરા, દેડકા, ઘેાડા, હાથી, રાઝ, સર્પ, ગેંડા, ખેલ નર, તથા મગર આદિ જલચરા, અને કિન્નરી, સુર, ચમર, સિંહ, વાઘ, અષ્ટાપદ, વનલતા, કમળલતા, વિગેરેના ચિત્ર-વિચિત્ર ચિત્રો આલેખવામાં આવ્યાં હતાં, આ ચિત્ર મનને ગમે તેવા અને પ્રમેાદકર હતાં.
આ વિમાનમાં, ગંધર્વોના ગાન અને કિન્નરોના નાચ થઈ રહ્યાં હતાં. મેઘના સમૂહેને પણ ગર્જનામાં હરાવી દે તેવી ધ્વનિ છૂટતી હતી. આ વિમાનમાં, સર્વોત્કૃષ્ટ મઘમઘાયમાન ધૂપથી સુગંધ ફેલાઇ રહી હતી. શુભ ચિન્હા પણ અંકિત કરવામાં આવ્યાં હતાં. તે નિર'તર પ્રકાશવાળું અને આનંદદાયક હતું.
વિવિધ પ્રકારની ક્રીડા અને કલાઓની માજમાં ધ્રુવા મગ્ન થયાં હતાં. આવાં હજનક દૃશ્યથી પણ આ વિમાન શેાલી રહ્યું હતુ. આવું વિમાન પુણ્યવાને માટે જ, સત થયેલું હોય છે. હેવાલ પણ સાંભળવા દુČભ થઈ પડે છે. (સ્૦૨૬)
હીપુણ્યાને તે આને
ટીકાના અ— તો પુળ લા તદ્દળાહળ॰' ઇત્યાદિ. ક્ષીરસાગરનું સ્વપ્ન ભૈયા ત્રિશલા દેવીએ દેવતાનું વિમાન જોયું. તે દેવવિમાન કેવું હતુ, તે બતાવે છે—
પછી ખારમાં સ્વપ્નમાં
તે અત્યન્ત તરુણ એટલે કે મધ્યાહ્નના સૂર્ય-મંડળના જેવું તેજસ્વી હતું. અનેક પ્રકારની મેાટી માટી ઘંટડીઓના સમૂહથી શબ્દાયમાન હતું. તેમાં અતિશય પ્રકાશિત અને લટકતી સુંદર માળાએ શેાભતી હતી. તે દિવ્ય દેવસમૃદ્ધિના ભંડાર હતું. તે વિમાનના પતરામાં સુંદર સુવણુ અને વૈડ્ડય આદિ મણિગણાના સમૂહ લગાડેલ હતા, અને તેના પ્રકાશથી ગાઢ અંધકાર દૂર થઇ ગયા હતા. તેમાં જાત જાતના મણિરત્નામાંથી બનાવેલા અનેક પ્રકારના હાર શાભતા હતાં. તેની ગતિ આકાશને પાર કરવાને સમથ હતી એટલે કે તે આકાશ-ગામી વિમાન હતું. તેના ચાર દ્વારા પાંચ પ્રકારનાં રત્નોથી તથા મેાતીએના બનાવેલાં તેરણા વડે રણગારેલાં હતાં. વૈડૂ આદિ મણીથી બનેલા એક હજાર આઠ સ્ત ંભાનાં તેજ વડે તે સૂર્યને પણ મહાત કરતું હતું. તે વિવિધ પ્રકારની શોભાવાળું હતું. સફેદ શંખના જેવે, જમાવેલા દહીંના જેવા, ગાયનાં દૂધનાં ફીણના જેવા તથા ચાંદીના ઢગલા જેવા તેનેા પ્રકાશ હતા. તે જાણે અત્યંત પ્રકાશમાન અપાર્થિવ (લેાકેાત્તર) તેજને પુ ંજ હોય તેવું લાગતુ હતુ. તે હરણ, ભેંસ, ભૂંડ, બકરા, દેડકા, ઘેાડા, હાથી, ગવય (ગાયના જેવું રાઝ નામનું જંગલી પ્રાણી), સર્પ, ગેંડા, વૃષભ, નર, તથા મગર આદિ જળચર, કિન્નર (દેવની એક જાત), સુર (દેવ), ચમર (એક જાતનું પશુ), સિંહ, વાઘ, અષ્ટા પદ (સરલ નામનું એક જંગલી પશુ), વનલતા (વનમાં પેદા થતી વેલ), કમળલતા (કમળનાં ફૂલાની વેલ) આદિના અદ્ભુત ચિત્રાથી જોનારાઓનાં ચિત્તને સતાષ આપતું હતું. તેમાં સુંદર તાલ (ગીતકળાની ક્રિયાનુ માન) અને
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૩૯