________________
હૈરણ્યકષ્ટાન્તઃ
!! આ વૈનયિકી બુદ્ધિનાં ઉદાહરણા થયાં (પૃ૦૩૧૦) ૫ ૨ ।। હવે કજા બુદ્ધિનાં દૃષ્ટાંતા કહે છે પહેલું ફૈચ દૃષ્ટાંત હેરણ્યક એટલે સેની. તે સુવણૅ કે ચાંદીને જોઈને કે સ્પશીને તેમાં યથાવ કે અયથાત્વને જાણી લે છે તે કબુદ્ધિનું પરિણામ છે. । ૧ ।।
। આ પહેલું હેરણ્યક દૃષ્ટાંત થયું ॥ ૧॥
કર્ષકાન્તઃ
બીજી ક ક દૃષ્ટાંત
66
,
એક ચોરે કાઈ એક વણિકના મકાનમાં રાત્રે કમળના આકા૨ે ખાતર પાડ્યું. જ્યારે પ્રભાત થયું ત્યારે લાકે તે ખાતરને જોઈ ને ચારની કળાની પ્રશંસા કરવા લાગ્યા. એ લેાકેામાં ચાર પણ ગુપ્ત રીતે સામેલ હતા. લોકો જ્યારે એવુ કહેવા લાગ્યા કે ધન્ય છે એ ચેારને કે જેણે કમળના આકારનુ આ ખાતર દીધુ છે, ત્યારે ત્યાં ઉભેલા એક ખેડુતે કહ્યું, “ ભાઈ ! શિક્ષિતને માટે દુષ્કર શું છે? જેઆ જે કામ શીખ્યા હેાય છે તેમાં તે નિપુણ હોય જ છે. આમાં પ્રશંસા કરવા જેવી શી વાત છે ?” આ પ્રમાણે પોતાની પ્રશંસાના વિરાધી વચના સાંભળતા જ તે ચારને ક્રોધ ચડયા. તેણે પાસે ઉભેલ એક માણસને પૂછ્યું', આ કાણુ છે અને કયાં રહે છે? ” તેણે તેને તેના પરિચય આપ્યા. કેટલાક દિવસ પછી જ્યારે તે ખેડુત પેાતાનાં ખેતરે જતા હતા ત્યારે તે ચાર પણ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યેા અને ત્યાં જઈ ને છરી કાઢીને તેને કહેવા લાગ્યા, “ સાવધાન ! હું આજે તારૂ ખૂન કરી નાખીશ. ચારના આ પ્રકારનાં વચન સાંભળીને ખેડુતે કહ્યુ, ” મારૂ' ખૂન કરવાનું શું કારણ છે ? તેના જવાખમાં ચોરે કહ્યું, યાદ કર, તે દિવસે લેાકેા મે દીધેલ કમળાકાર ખાતરની જયારે પ્રશંસા કરતા હતા ત્યારે તે મારા કાર્યની પ્રશંસા કરી ન હતી. ” ચારની આ પ્રકારની વાત સાંભળીને ખેડૂતે કહ્યુ, “ ભાઈ! તેમાં પ્રશંસા કરવા જેવી વાત જ શી છે? જે વિષયના જેને હંમેશના અનુભવ હોય છે તે માણસ તે વિષયમાં વિશેષ બુદ્ધિપ્રકવાળા હોય છે. તે માખતમાં હું બીજાની શી વાત કરૂ મારી પેાતાની જ વાત કહું છું તે સાંભળ મારા હાથમાં આ મગના દાણા છે. તમે જ કહે હું તેમને બધાનું મુખ નીચે રહે તે પ્રમાણે
શ્રી નન્દી સૂત્ર
૩૩૦