________________
આચાર્યે તે સમજી લીધું કે અત્યારે બધા મારી વિરૂદ્ધ છે, ફક્ત કુમારો જ મારા ઉપરના તેમના ભક્તિભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. આ પ્રમાણે વિચાર કરીને તે કલાચા રાજાની નજરે પડયા વિના ત્યાંથી બહાર ચાલ્યા ગયા. આ પ્રમાણે આચાર્ચ સકેત દ્વારા પેાતાની તથા દ્રવ્યની જે રક્ષા કરી તે વૈયિકબુદ્ધિનુ જ પરિણામ હતું. તથા શિષ્યાનું કલાચા દ્વારા જે હિત સ ંપાદન થયું તે કારણે તેમનામાં બુદ્ધિ ઉત્પન્ન થઈ તે પણ એજ વૈનયિકીબુદ્ધિનુ ફળ હતું. ૫૫ । આ તેરમું શાટિકાક્રિષ્ટાંત સમાપ્ત, ।। ૧૩ ।।
નીદ્રોદકષ્ટાન્તઃ
ચૌદમુ' નીત્રોકદષ્ટાંત
એક વણિક હતા. તે પેાતાની પત્નીને ઘેર મુકી જઈને સામાન્ય રીતે પરદેશમાં જ વસતા હતા. એક દિવસે તેની પત્નીએ કામન્યથાથી વ્યાકુળ થઈ ને પાતાની દાસીને કહ્યું કે તું કાઈ પણ પુરુષને ખેલાવી લાવ. દાસીએ પ્રમાણે જ કર્યું. તે કાઈ પુરુષને લઈ આવી. વણિકની પત્નીએ એક હજામને મલાવીને તેના નખ, વાળ વગેરે કપાવ્યા. રાત્રિ પડતાં તેએ અને મકાનને ઉપરને માળે ગયાં. ત્યારે આકાશમાં વાદળાં છવાયેલાં હતાં. ધીરે ધીરે વરસાદ વરસવા શરૂ થયે ત્યારે તે પુરુષને તરસ લાગી હતી. તેથી તેણે નીત્રોક (નેવાંમાંથી પડતુ પાણી) પી લીધું. તે પાણી ત્વન્નિષ–જેની ચામડીમાં વિષ ભરેલું હાય એવા સના શરીરને સ્પર્શીને આવ્યું હતું, તેથી તે પીધાં પછી થાડીજ વારમાં મૃત્યુ પામ્યા, તેને મૃત્યુ પામેલ જોઈ ને વિણકની પત્નીને ભારે ચિન્તા થઇ, તેણે રાત્રિને પાછળે પ્રહરે તે મૂર્છાને કાઇ ખાલીદેવાલયમાં મૂકાવી દીઘું. સવાર પડતાંજ રાજપુરુષાએ જેવું તે મૂ જોયું કે તેના નખ કપાવ્યા આદિનાં તાજા નિશાન જોઈ ને તેમણે ત્યાંના હજામાને મેલાવીને પૂછ્યું, કહે। આના નખ કાપવાનું તથા વાળ કાપવાનું કામ તમારામાંથી કાણ
66
શ્રી નન્દી સૂત્ર
૩૨૬