________________
:
અહીં પવ શબ્દના વાચ્યા કહેલ છે. આ રીતે મનનો એટલે પરકીય મનેગત પદાર્થના જેના દ્વારા સ્પષ્ટરૂપથી એધ થાય છે તે મન:પર્યવ જ્ઞાન છે. - પવ, પર્યાય તથા પય ' એ શબ્દો એક જ અદર્શાવે છે. પંચ' આ શબ્દ અય નૌ ગતિવાચક ‘ચ' ધાતુમાંથી બન્યા છે. તેના અ ખોધન થાય છે. ઈ–સમન્તાત્—સર્વ રીતે અયન-પરિચ્છેદન જેના દ્વારા થાય છે તે પય છે. એ રીતે તેના ઉપરોકત અર્થ થઈ જાય છે. મનસબંધી જે પચ તે મન:પર્યંચ છે. · પર્યાય ' આ શબ્દ જ્યારે વપરાય છે ત્યારે તેના અથ એવા થાય છે કે મનની જે પર્યાય છે તે મન:પર્યાય છે. આ વિવક્ષામાં ગ્ નતૌ ’ ધાતુથી આ आय શબ્દ સિદ્ધ થયા છે.
,
ઃ
"
અથવા—પત્ર, પય, પર્યાય, ધર્મ, એ શબ્દો એક જ અના વાચક છે. અર્થાત્ જે કેઈ વ્યકિત મનઃપવજ્ઞાનથી ખાહ્ય વસ્તુના ધર્માંના વિચાર કરે છે તેને તે વસ્તુના સ્પષ્ટ ોધ થાય છે. તેમાં પણ ઇન્દ્રિયા તથા મનની સહાયતાની જરૂર રહેતી નથી. “ આને આ વિચાર કર્યાં છે તથા આ રીતે વિચાર કર્યાં છે” તે વાત મન:પર્યવજ્ઞાની બતાવી દે છે.
તેના વિષય અઢાઈ દ્વીપ અને તેની અંદર આવેલા સમુદ્રની અંદર રહેલા સ'ની પ'ચેન્દ્રિય જીવાનું મનેાગત દ્રવ્ય છે. દ્રવ્યમન અને ભાવમન એ ભેદથી મન એ પ્રકારનુ છે. દ્રશ્યમન મનાવગણુારૂપ છે. આ જ વણા જ્યારે જીવથી ગૃહીત થઇ જાય છે અને જ્યારે જીવ તેમના વિચાર કરવા લાગે છે ત્યારે એ વિચારનું નામ જ ભાવમન છે. અહીં મનથી ભાવમનનું ગ્રહણુ થયુ છે. એ ભાવમનની પદ્મયા આ પ્રમાણે હાય છે-આત્માનેા કયા સ્વભાવ છે ? આ આત્મા જ્ઞાન સ્વભાવવાળા છે, રૂપરહિત તથા કોં અને સુખાદિનો ભાક્તા છે. એ જ ભાવમનની પર્યાા છે. સારાંશઃ—જેટલી પણ વિચારધારાઓ છે તે બધીજ ભાવમનની પોંચા જાણવી જોઇએ. તે ભાવમનની પોંચા જ નિજાત્મગત નહીં પણ પરમનેાગત જ અહીં મનઃપયજ્ઞાનના પ્રકરણમાં ગ્રહણ કરાઈ છે. બાહ્ય દ્રવ્યાની પર્યાયે તે અનુમાનથી જ જાણી શકાય છે. તાત્પર્ય ફકત આટલું જ છે કે બીજાના મનમાં રહેલી વિચારધારારૂપ પર્યાયાને સ્પષ્ટ રૂપથી જાણનારા જ્ઞાનનું નામ જ મનઃપયજ્ઞાન છે. પ્રજા
શ્રી નન્દી સૂત્ર
૨૦