________________
સમવસરણનું, રાજાઓનું તેમનું માતાપિતાનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, ઐહલૌકિક પરલૌકિક ધિવિશેષોનું, નરકગમનનું, સંસારમાં જન્મ લેવાની પરંપરાનું દુકુળમાં જન્મવાનું, અને દુર્લભ બધિતાનું વર્ણન કરવામાં આવ્યું છે. એ દુઃખાને વિપાક કહેવામાં આવ્યાં છે. હવે શિષ્ય સુખવિપાકનું સ્વરૂપ પૂછે છે-હે ભદન્ત! સુખવિપાકનું શું સ્વરૂપ છે ? ઉત્તર-સુખવિપાકોમાં સુખરૂપ ફળ ભોગવનાર છનાં નગરોનું, ઉદ્યાનું, વનષનું, ચૈત્ય-ચન્તરાયતનનું સમવસરણનું, રાજાઓનું, તેમના માતાપિતાનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, તેમની આલોક સંબંધી તથા પરલોક સંબંધી ઋદ્ધિઓનું, ભેગેના પરિત્યાગનું પ્રવ્રયાનું, પર્યાનું, કૃતધ્યયનનું, પ્રકુષ્ટ તપનું, સંલેખનાનાં આરાધનાનું, ભક્ત પ્રત્યાખ્યાનનું પાપ ગમનનું, દેવલોક પ્રાપ્તિનું, સુની પરંપરાનું ત્યાંથી
વીને તે સુકુળમાં જન્મ ધારણ કરવાનું, પુનર્બોધિની પ્રાપ્તિ થવાનું તથા તેમની અન્તક્રિયાનું–મેક્ષે પહોંચવાનું વર્ણન કરવામાં આવ્યું છે.
વિપાકકૃતમાં સંખ્યાત વાચનાઓ છે. સંખ્યાત અનુયાગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિયુક્તિ છે, સંખ્યાત સંગ્રહણિ છે અને સંખ્યાત પ્રતિપત્તિ છે. અંગેની અપેક્ષાએ આ વિપાકકૃત અગીયારમું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધે છે. વીસ અધ્યયન છે, વીજ ઉદ્દેશનકાળ છે અને વીસ જ સમદેશનકાળ છે. તેમાં સંખ્યાત પદ છે, એટલે પદ્યનું પ્રમાણ એક કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર ( ૧૮૪૩૨૦૦૦ ) છે. તેમાં સંખ્યાત અક્ષર છે. અનંત ગમ છે, પર્યાય પણ અનંત છે, સંખ્યાત ત્રસ છે-અહીંથી લઈને આ પ્રકારનો વિજ્ઞાતા હોય છે”—અહીં સુધી સમજી લેવું જોઈએ.
આ રીતે આ અંગમાં સાધુઓની ચરણસત્તરી અને કરણસત્તરી પ્રરૂપિત કરવામાં આવી છે. વિપાકકૃતનું આ સ્વરૂપ છે. એ સૂત્ર ૫૫ છે
દૃષ્ટિવાદાંગ ભેદ વર્ણનમ
હવે સૂત્રકાર પ્રવચન પુરુષના બારમાં અંગ-દૃષ્ટિવાદનું સ્વરૂપ બતાવે છે. “જે પ સં રિદ્ધિવાણ૦” ઈત્યાદિ
શિષ્ય પૂછે છે-હે ભદન્ત! દષ્ટિવાદ કે જે બારમું અંગ છે તેનું શું
શ્રી નન્દી સૂત્ર
૨૫૨