________________
આદિનું શાષણ કરવુ, ભક્તપ્રત્યાખ્યાન, પાદપાપગમન, દેવલેાકગમન, ત્યાંથી આવીને તેમના સારાં કુળમાં જન્મલાભ, પુનઃબોધિની પ્રાપ્તિ તથા અન્તક્રિયા, એ અધાતુ પણ તેમાં વર્ણન થયુ છે.
આ અંગમાં સખ્યાત વાચનાએ છે, સંખ્યાત અનુયાગ દ્વાર છે, સખ્યાત વેષ્ટક છે, સખ્યાત બ્લેક છે, સખ્યાત નિયુક્તિયા છે, તથા સખ્યાત સંગ્રહણીએ છે, સંખ્યાત પ્રતિપત્તિયા છે. એ બધાંના અથ આચારાંગનું સ્વરૂપનિ રૂપણ કરતી વખતે સૂત્ર ૪૫માં લખાઇ ગયા છે. આ અગ સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્ક ંધ અને દસ અધ્યયન છે, તથા દસ .ઉદેશનકાળ અને દસ જ સમુન્દેશનકાળ છે. તેમાં અગીયાર લાખ બાવન હજાર (૧૧૫૨૦૦૦) પદ છે. તેમાં સખ્યાત અક્ષર છે. अनन्ता गमाः ” થી માંડીને “ ëવિજ્ઞાત્તા” સુધીનાં પદોના અર્થ આચારાંગનું સ્વરૂપનિરૂપણ કરતી વખતે લખાઈ ગયા છે. આ રીતે તેમાં ચરણુ કરણનું આખ્યાન, પ્રજ્ઞાપન આદિ કરાયું છે. અહી “પ્રજ્ઞાવ્યન્તે ” આદિ પાંચ પદોના સ ંગ્રહ સમજી લેવા જોઇએ. તેમને અ પહેલાં કહેવાઈ ગયા છે. આ ઉપાસક દશાંગનાં સ્વરૂપનું વર્ણન થયું II સૂ. ૫૧ ।।
66
અન્તકૃતદશાંગ સ્વરૂપ વર્ણનમ્
હવે આઠમાં અંગ અંતકૃતદશાંગનું સ્વરૂપ કહેવામાં આવે છે— સેનિસ અંતળવષાો ? ” ઈત્યાદિ.
પ્રશ્ન—હે ભદન્ત ! આઠમાં અંગ અંતકૃતદશાંગનું શું સ્વરૂપ છે ?
ઉત્તર--તેનું સ્વરૂપ આ પ્રમાણે છે-જેમણે કર્મના અથવા કમ ફળરૂપ સંસારના અંત સમયે વિનાશ-અભાવ કરી નાખ્યા છે તેએ અન્તકૃત કહેવાય છે. એ અન્તકૃતાની અવસ્થાએનુ પ્રતિપાદન કરનાર અધ્યયના જેમાં છે તે અંતકૃત દશાંગ છે. તાત્પર્ય એ છે કે આ અંતકૃત દશાંગમાં દસ અધ્યયન છે, તેમાં અંતકૃતાની અવસ્થાઓનું વર્ણન કરવામાં આવેલ છે તેથી, અથવા અન્ત કૃતાની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ દસ અધ્યયનરૂપ ગ્રન્થપદ્ધતિયા તેમાં છે તે કારણે તેનું નામ તકૃત દશાંગ પડયું છે. આ અંગમાં, અ ંતકૃત મુનિએનાં નગરાનુ, ઉદ્યાનાનુ, ચૈત્યોન્યન્તરાયતનાનુ, વનડાનુ', સમવસરણેાનું, રાજાઆનું, માતા-પિતાનુ, ધર્માચાર્ય'નું, ધકથાઓનું, આલાક તથા પરલેાકની ઋદ્ધિ
શ્રી નન્દી સૂત્ર
૨૪૮