________________
તેનુ નામ જ્ઞાતાધમ કથા પડયું છે. આ જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં ઉદાહરણરૂપે ઉપન્યસ્ત થયેલ મેઘકુમાર આદિના નગરોનું (૧), ઉદ્યાનનું-વસ્ત્ર અને આભૂષણ આદિથી સુસજ્જિત થઈ ને તથા લેાજન આદિ સામગ્રી લઈને લેાકેાં જ્યાં ક્રીડા કરવાને માટે જાય છે તે સ્થાનનું નામ ઉદ્યાન છે (૨). ચૈત્યાનું, એટલે કે છએ ઋતુઓનાં પુષ્પ અને ફળથી સમૃદ્ધ વનાનુ' (૩), વનષડાનુ એક જ જાતનાં વૃક્ષાવાળાં, અથવા વિવિધ જાતનાં વૃક્ષાવાળાં મગી ચાઓનું (૪); રાજાઓનું (૫), માતાપિતાનું (૬); સમવસરણનું' (૭); ધર્માંચાર્યનું (૮) ધ કથાઓનુ (૯); આ લેાક તથા પરલેાકની ઋદ્ધિ વિશેષાનુ (૧૦); ભેગાનાં પરિત્યાગનું (૧૧); પ્રવજ્યાનુ (૧૨) શ્રુતરિગ્રહ-શ્રુતાધ્યયનનુ (૧૩) ઉત્કૃષ્ટ તપના વિધાનાનું (૧૪); નવીન દીક્ષા પર્યાયનુ અથવા પૂર્વ અવસ્થાના ત્યાગપૂર્વક ઉત્તર અવસ્થાને ગ્રહણ કરવારૂપ, પર્યાયનું (૧૫); સલેખનાનું કાય અને કષાચાને ક્ષય કરવારૂપ સલેખનાનુ (૧૬); ભક્ત પ્રત્યાખ્યાનનુ’ (૧૭); પાદપાપગમન સંથારાનુ—જેમાં પડેલાં વૃક્ષની જેમ પ્રાણી નિશ્ચલ રહે છે અને ચારે પ્રકારના આહારના પરિત્યાગ કરી દે છે એવાં મરણનુ (૧૮); દેવલેાકમાં ઉત્પન્ન થવાનું (૧૯); ઉત્તમ કુળમાં જન્મ લેવાનુ (૨૦); જિન પ્રણીત ધની પ્રાપ્તિરૂપ એધિલાભનુ' (૨૧); તથા સર્વ કમ ક્ષયરૂપ અન્તક્રિયાનુ (૨૨), વાચો ” વર્ણન કરાયું છે.
૮
ધર્મસ્થાનમક ખીજા શ્રુતસ્કંધમાં અહિંસાદિ રૂપ ધ કથાઓના દશ વર્ષોં એટલે દશ સમૂહો છે. અર્થાધિકાર સમૂહરૂપ અધ્યયનને જ વગ કહેવામાં આવે છે. આ ધમ કથાઓની એક એક ધર્મકથામાં પાંચસો પાંચસા આખ્યાયિ કાએ-કથાઓ છે. એક એક આખ્યાયિકામાં પાંચ સે પાંચસે ઉપાખ્યાયિકાઓ
t
અવાન્તરકથાઓ છે. એક એક ઉપાખ્યાયિકામાં પાંચસે પાંચસેા આખ્યાયિકાઉપાખ્યાયિકાએ છે. આ બધી આખ્યાયિકાઓને મેળવવાથી સાડા ત્રણ કરોડ (૩૫૦૦૦૦૦૦) થાય છે. એમ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યુ છે.
અહીં એ શકા થાય છે કે “ ધમકથાઓમાં આવેલ આખ્યાયિકાઓ, ઉપાખ્યાયિકાએ અને આખ્યાયિકાપાખ્યાયિકાઓની કુલ સંખ્યા એક સેા પચીસ કરાડ (૧૨૫૦૦૦૦૦૦૦) થાય છે તે પછી અહી' તેમની સંખ્યા સાડા ત્રણ કરોડ (૩૫૦૦૦૦૦૦૦) કેવી રીતે કહેવામાં આવી છે?” તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય-નવા જ્ઞાતામાં આખ્યાયિકા આદિની એકસે સાડી એકવીસ કરોડ (૧૨૧૫૦૦૦૦૦૦) ની સંખ્યા ઢીકામાં ઉપર કહેવામાં આવી છે, એજ
શ્રી નન્દી સૂત્ર
૨૪૫