________________
કારણ કે આપ તે શેન્દ્રિપલબ્ધિ પણે શ્રુતરૂપે હવે પ્રતિપાદન કરી રહ્યા છો.
ઉત્તર–રોવિધિ થી શ્રુતજ્ઞાનપણાનું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી, પણ શબ્દાર્થ પર્યાલચનરૂપ અક્ષરલાભ શ્રેત્રેન્દ્રિપલબ્ધિ જે જ હોય છે, તેથી તેમાં કેઇ દેષ નથી ૩
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં એક આ પણ ભેદ છે કે મતિજ્ઞાન વલ્કલનાં જેવું છે અને શ્રુતજ્ઞાન મુંબના જેવું છે. જે પ્રમાણે વલ્કલમાંથી મુંબ (વલ્કલની વણેલી દેરી)ની ઉત્પત્તિ થાય છે, એજ રીતે મતિજ્ઞાનથી શ્રતજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, તેથી કાર્ય અને કારની અપેક્ષાએ તેમનામાં ભેદ પડી જાય છે . ૪. 2 મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભેદ હેવાનું એક કારણ એ પણ છે કે મતિજ્ઞાન અક્ષર અને અનક્ષર બનેરૂપ હોય છે, ત્યારે શ્રુતજ્ઞાન અક્ષરાત્મક જ હોય છે, મતિજ્ઞાનના અવગ્રહ આદિ જે ભેદ છે તેમનામાં અવગ્રહજ્ઞાન તે અનક્ષરાત્મક છે, કારણ કે તેમાં જે વસ્તુને પ્રતિભાસ થાય છે તે સામાન્યરૂપે થાય છે, તેથી તે જ્ઞાનમાં કઈ પણ પ્રકારને વિકલ્પ ઉત્પન્ન થતો નથી. આદિ જ્ઞાન અક્ષરાત્મક છે, કારણ કે અવગ્રહથી ગ્રહણ થયેલ પદાર્થને જ તેમાં પરામશ આદિ થાય છે, “શ્રુતજ્ઞાન સાક્ષર જ છે” તેનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી શબ્દ સંભળાતું નથી ત્યાં સુધી તે શબ્દ અને તેના અર્થના વિષયમાં પર્યાલોચના થઈ શકતી નથી. શબ્દ અને અર્થને પર્યાલચનસ્વરૂપ શ્રુતજ્ઞાન મનાયું છે, તે કારણે “શ્રુતજ્ઞાન સાક્ષર જ છે ” એમ સમજવું જોઈએ | ૫ |
સ્વપ્રત્યાયક અને સ્વ-પર-પ્રત્યાયકની અપેક્ષાએ પણ મતિ અને શ્રતમાં ભેદ છે. મતિજ્ઞાન મૂક (મૂંગા)ની જેમ સ્વપ્રત્યાયક જ છે. જે પ્રમાણે વચનને અભાવ હોવાથી મૂક પરપ્રત્યાયક હેત નથી એજ પ્રમાણે મતિજ્ઞાન પણ દ્રવ્યશ્રતરૂપ વચનાત્મક નહીં હોવાથી પરપ્રત્યાયક હોતું નથી. પોતાના પ્રત્યાયના હેતભૂત વચનેને સદભાવ હોવાથી શ્રતમાં સ્વ અને પર પ્રત્યાયકતા બોલનારની જેમ સિદ્ધ જ હોય છે. આ રીતે પણ મતિ અને કૃતમાં ભેદ છે || ૬ છે.
શ્રી નન્દી સૂત્ર
૧૨૯