________________
થશે? જો એમ કહેતા હો કે પુરુષાભિલાષરૂપ ભાવ જ સાક્ષાત્ શ્રી શબ્દના અર્થ થશે તે અમે પૂછીએ છીએ કે શું એજ સમયે આ ભાવ તમને કબૂલ છે કે ભૂતપૂર્વ ગતિથી આ ભાવ તમને કબૂલ છે? જો આપ એમ કહેતા હૈ કે સ્ત્રી–શબ્દના અથ એજ સમયે-એ પર્યાયમાં-જ પુરુષાભિલાષરૂપ ભાવ વેદ છે એવું અમને મજૂર છે તે એવી અવસ્થામાં આપના અભિમત પુરુષનિર્વાણમાં પણ વેટને સંભવ મનાશે. પણ નિર્વાણુ-અવસ્થામાં તે વેઢની સંભવિતતા ડાતી જ નથી, એ વાત આગમમાં પ્રસિદ્ધ છે, તેથી સ્ત્રી-શબ્દના અથ ભાવવે સ્ત્રી માનવા ઉચિત નથી.
જો એમ કહેતા હો કે ભૂતપૂર્વ ગતિથી પુરુષાભિલાષરૂપ ભાવ, સ્ત્રી-શબ્દના વાચ્ય છે તે એવી સ્થિતિમાં દેવાર્દિકને પણ નિર્વાણની પ્રાપ્તિ થવાના પ્રસંગ આવે છે, જેમ “મુળાક્ષુ ચત્તરિ હ્રાંતિ ” એટલે કે દેવ અને નારકીમાં ચાર ગુણસ્થાન હાય છે, એ આગમવાકચનુ' વિધક થાય છે, કારણ કે ભૂતપૂર્વગતિની અપેક્ષાએ તે દેવ-નારકામાં પણ ચૌગુણસ્થાનાની સભાવના હશે.
જો સ્ત્રી શબ્દના અર્થ ભાવવેદથી ઉપલક્ષિત પુરુષનુ શરીર છે” એમ કહે તે પુરુષાભિલાષરૂપ ભાવપુરુષ–શરીરનાં ઉપલક્ષણુપણાથી જે વિક્ષિત છે તે તે શુ ત્યાં નિયતવૃત્તિવાળા છે કે અનિયતવૃત્તિવાળા છે ?
જો નિયતવૃત્તિવાળા માનવામાં આવે તે આગમથી વિરૂદ્ધ ગણાય, કારણ કે પરિવર્તનપણાથી જ પુરુષશરીરમાં વેદના ઉદય આગમમાં કહેલ છે. તથા નિયતવ્રુત્તિરૂપથી તે અનુભવ પણ થતા નથી.
જો આ ત્યાં કાગડાવાળુ દેવદત્તનુ ઘર છે” એના જેવા અનિયત– વૃત્તિવાળા છે, એમ કહેતા હૈ। તે સ્ત્રી-શરીરમાં કયારેક કયારેક પુરૂષવેદના ઉદય સંભવિત હોય છે, તેથી તમારા મત પ્રમાણે પણ સ્ત્રીઓને નિર્વાણુપ્રાપ્તિ હાવાની આપત્તિ આવે છે. જેમ પુરુષને ભાવની અપેક્ષાએ સ્ત્રીત્વ હાય છે એજ પ્રમાણે સ્રીઓને પણ ભાવની અપેક્ષાએ સ્રીત્વ હાય છે એજ પ્રમાણે સ્ત્રીઓને પણ ભાવની અપેક્ષાએ પુરૂષત્વ સભવિત છે, તથા મેાક્ષનું કારણ મુખ્યત્વે ભાવ જ દર્શાવવામાં આવેલ છે, તેથી જો અપકૃભાવ ીત્વથી યુક્ત પુરૂષોને નિર્વાણ મળે છે તે સ્ત્રીઓને પણ ઉત્કૃષ્ટ ભાવ પુરૂષત્વની અપેક્ષાએ નિર્વાણુ પ્રાસ કેમ ન થઈ શકે ? અવશ્ય થઈ શકે.
તથા સમાસાન્તરની અસંભવિતતા હોવાથી સ્ત્રીવેદ ” અહીં સમાનાધિકરણ સમાસ થયેા છે ” એવુ માનવું જોઈએ નહીં, કારણ કે સ્ત્રીયો વે” એ રીતે અહીં ષષ્ઠીતત્પુરૂષ સમાસ ખની શકે છે.
જો એમ કહેા કે સ્ત્રી અને પુરુષાભિલાષાત્મકવે, એ બન્નેનેા સંબધ અની શકતા નથી તેથી આ સમાસ અયેાગ્ય છે તે એ વિષે અમારી એ પ્રશ્ન
શ્રી નન્દી સૂત્ર
66
૧૧૨