________________
કે તેએમાંથી કઈ શ્રી મહદ્ધિક નથી ? (૬) અથવા માયાક્રિકની તેમનામાં અધિકતા હાય છે ?. જો આ છ વિકામાંથી આ વિકલ્પ માની લઇએ કે સ્ત્રીઓમાં રત્નત્રયના અભાવ છે તેથી તેમનામાં પુરુષો કરતાં હીનતા છે, તા એમ કહેવું તે યુકિત યુક્ત માની શકાય નહીં કારણ કે સમ્યકૃદર્શનાર્દિક રત્નત્રય પુરુષોની જેમ તેમનામાં પણ અવિકલ નજરે પડે છે. સ્ત્રીઓ પણ સકળ પ્રવચનના અર્થની શ્રદ્ધા કરનારી છ આવશ્યક કાલિક–ઉત્કાલિક આદિના ભેદથી શ્રુતને જાણનારી, તથા સત્તર પ્રકારના સંયમને પાળનારી જોવામાં આવે છે. દેવ અને અસુરો વડે પણ દુર એવુ શ્રહ્મચર્ય વ્રત તે પાળે છે, માસક્ષપણુ આદિ વિવિધ પ્રકારની તપસ્યા તેઓ કરે છે, તેા પછી તેમનામાં મુક્તિના સંભવ કેવી રીતે હોઈ શકે નહી ?, તથા આપ જો સ્ત્રીઓમાં રત્નત્રયના અભાવ કહેતા હે! તા તેમનામાં રત્નત્રયના અભાવ કેવી રીતે વિવક્ષિત છે, શું સામાન્યરૂપ રત્નત્રયના કે પ્રક પર્યન્તપ્રાપ્ત રત્નત્રયના ? જો પહેલા પક્ષ સ્વીકારવામાં આવે તે અમે તે બાબતમાં એ પ્રશ્ન પૂછીએ છીએ કે સામાન્યરીતે રત્નત્રયના અભાવ ચરિત્રના અભાવથી કહેા છે અથવા જ્ઞાનદર્શન એ અન્નના અભાવથી કહેા છે ? અથવા સમ્યગ્દર્શનાર્દિક ત્રણેના અભાવથી કહે છે ?
જો આપ એમ કહેતા હૈ। કે ચારિત્રના અસંભવથી રત્નત્રયના અભાવ છે એવું અમે કહીએ છીએ તે તે ખામતમાં વળી એ વિકલ્પ હોય છે કે તેમનામાં ચારિત્રની અસંભવતા શુ સવસ્ત્ર હોવાથી આવે છે? કે સ્ત્રીપણું ચારિત્રનું વિરાધી હોવાથી આવે છે ? અથવા મઢ સામર્થ્ય હોવાને કારણે આવે છે ? જો એમ કહેવામાં આવે કે તેઓ વસ્રસહિત રહે છે તેથી તેમનામાં ચારિત્રની અસ ભવતા છે તે શું વજ્રના પરિભેગમાત્રથી ચારિત્રાભાવ તરફ હેતુતા હોય છે? અથવા પરિગ્રહરૂપ હોવાથી હાય છે? જે પરિભાગમાત્રથી ગૈલ ચારિત્રાભાવના હેતુ હાય છે, એવું માની લઈએ તેા કહે શુ આ ચલના પિરભાગ સ્ત્રીઓની તેના પરિત્યાગ કરવાની અશિકત હૈાવાને લીધે છે ? અથવા ગુરૂ પર્દિષ્ટ હોવાથી છે? જો તે વિષે એવુ' કહેવામાં આવે કે સ્ત્રીઓમાં વજ્રના ત્યાગ કરવાની અકિત હોવાથી શૈલ પરિભાગ થાય છે અને તે ચૈલરિભાગ તેમનામાં ચારિત્રા ભાવના હેતુ હોય છે, તેા એમ કહેવું ઉચિત નથી, કારણ કે પ્રાણીઓને સૌથી વધારે વહાલા પ્રાણ હોય છે, જો સ્ત્રીઓ પ્રાણનુ પણ અલિદાન દેતી નજરે પડે છે તેા પછી તેમને માટે વસ્ત્રો છેાડવાની વાત શી રીતે કઠિન કહી શકાય? તેથી એ વાત તે માની શકાય તેમ નથી કે તે વજ્રના ત્યાગ કરવાને અસમર્થ છે. જો એમ કહેવામાં આવે કે ગુરુવડે ઉપષ્ટિ થઈને તેઓ વસ્રના પરિ
શ્રી નન્દી સૂત્ર
૯૯