________________
ખીજાના ઉપદેશ વિના જ જેમને સભ્યશ્વરબેાધિની પ્રાપ્તિ થઈ છે, અને તેનાજ પ્રભાવથી જેમણે મિથ્યાત્વરૂપ નિદ્રાને નાશ કર્યાં છે, અને એજ કારણે જેમને સમ્યક્ એધ પ્રાપ્ત થઈ ગયા છે તેઓ સ્વયષુદ્ધ છે. આ સ્વય બુદ્ધ અવસ્થામાં જેએ સિદ્ધ થયાં છે તેએ સ્વય બુદ્ધ સિદ્ધ છે (બ). જે કેાઇ અનિત્યાદિ ભાવનાના કારણભૂત કઇ વસ્તુ-વૃષભ આદિનું નિમિત્ત મેળવીને બુદ્ધ થઇ જાય છે-પરમાના જાણકાર બની જાય છે, તેઓ પ્રત્યેકબુદ્ધ છે. જેએ પ્રત્યેકબુદ્ધ થઈ ને સિધ્ધથાય છે તેઓ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ છે (૬).
શકા—સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે શા તફાવત છે?
,,
ઉત્તર—માધિ, ઉપધિ, શ્રુત અને લિંગની અપેક્ષાએ ભેદ રહે છે. જે સ્વયં બુદ્ધ થાય છેતેમને બાહ્ય નિમિત્ત વિના જ એધિ પ્રાપ્ત થઈ જાય છે. તેમાં અંતરંગ નિમિત્ત જાતિસ્મરણુ આદિ હાય છે. “પ્રત્યેક યુદ્ધોમાં એવું થતું નથી તેમને આધિની પ્રાપ્તિ બાહ્ય નિમિત્તાધીન હોય છે. કરકડૂ આદિ પ્રત્યેકબુદ્ધોના જીવનચરિત્રમાં આ વાતના ઉલ્લેખ મળે છે. પ્રત્યેકબુદ્ધ ખાદ્યનિમિત્તના પ્રભાવથી બુદ્ધ થઈ ને નિયમતઃ પ્રત્યેકએ કલા જ વિહાર કરે છે– ગચ્છવાસી સાધુઓની જેમ સમુદાયમાં નહીં. સ્વયં બુદ્ધોની ઉપષિ પાત્ર આદિ ખાર પ્રકારની છે. પ્રત્યેક યુદ્ધોની ઉપધિ એ પ્રકારની હાય છે પહેલી જધન્યની અપેક્ષાએ અને બીજી ઉત્કૃષ્ટની અપેક્ષાએ. જઘન્યની અપેક્ષાએ તેમને એ પ્રકારની ઉપધિ હાય છે, તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ નવ પ્રકારની. તેમાં પ્રાવરણુ છૂટી જાય છે.
તથા સ્વયં બુદ્ધોમાં જે શ્રુત હાય છે તે પૂર્વે અધીત કરેલ પણ હોય છે અથવા નથી પણ હોતુ. તેમનામાં જ્યારે પૂર્વાધીત શ્રુત થાય છે ત્યારે તેમને માટે વેષની પ્રાપ્તિ કાંતા દેવ વડે થાય છે કે તે જાતે જ ગુરુની પાસે જઇને તેમની પાસેથી મેળવી લે છે. તેમનામાં એકલા વિહાર કરવાની જો શક્તિ હાય
શ્રી નન્દી સૂત્ર
૯૫