________________
હે પ્રભે ! અજ્ઞાની મૂઢ બાળકેએ આપની જે અવહેલના કરી તેને ક્ષમા આપે. ફષિઓ તે મહાકૃપાળુ હોય છે, તેઓ કેપ કરતા નથી. ૩૧ પુસ્વિં ચ ઈહિંહ ચ અણગમં ચ,
મણુ પાસે ન મે અસ્થિ કઈ જખા હુ વેયાવહિયં કન્તિ,
તન્હા હુ એએ નિહયા કુમાર ૩૨ મુનિએ કહ્યું કે મારા મનમાં પહેલાં કે અત્યારે કે ભવિષ્યકાળમાં પ્રદોષ–ધ હતો નહિ કે થશે પણ નહિ, પરંતુ યક્ષ ભારી સેવા કરે છે તેણે ખરેખર આ કુમારને માર્યા છે. ૩૨ અત્યં ચ ધમ્મ ચ વિયાણમાણા,
તુમ્ભ ન વિ કુપહ ભૂપન્ના તુભ તુ પાએ સરણું ઉમે,
સમાગયા સāજણ અમહે ૩૩ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે આપ ધર્મ તથા તેના ભાવને જાણ નાર છે. વળી આપશ્રી ભૂતિપ્રજ્ઞ એટલે ઉત્તમ બુદ્ધિવાળા છો, તેથી તમે ઍધ કરતા નથી. અમે તમારા શરણે આવ્યા છીએ. ૩૩
અચેમુ તે મહાભાગ, ન તે કિંચિ ન અશ્ચિમ ભુજાહિ સાલિમં દૂરે, નાણાવંજણસંજુયં ૩૪
હે મહાભાગવાન! અમે આપને પૂજીએ છીએ. આપનું કઈ અંગ અપૂજ્ય નથી. અનેક પ્રકારના વ્યંજનવાળા શાલિથી બનાવેલા ભાતનું આપ ભજન કરે. ૩૪ ઈમં ચ મે અસ્થિ પભૂયમનં,
ત ભુંસુ અને અણગહ
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ