SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તે તમે બધાને ભસ્મ કરશે. ૨૩ એયાઈ તીસે વણાઈ સચ્ચા, પત્તીઈ ભદ્દાઇ સુભાસિયાઈ ઈસિસ્સ વેયાવડિયયાએ, જખા કુમારે વિણિવારયતિ ૨૪ એ બ્રહ્મપત્ની ભદ્રાના આ સુભાષિત વચને સાંભળીને ઋષિની વૈયાય કરવા માટે યક્ષ, કુમારોને રોકવા લાગે. ૨૪ તે ઘેરવા ઢિય અન્તલિખે, અસુર તહિં તે જણ તાલયક્તિા તે ભિન્નદેહે સહિર વમત્તે, પાસિતુ ભદ્દા ઈણમાહુ સુજજો ૨૫ આકારમાં રહેલે રૌદ્રરૂપ યક્ષ કુમારને મારવા લાગે, ભાંગેલ શરીર અને લોહી એક્તા કુમારોને જોઈને ભદ્રા ફરીથી બોલી. ૨૫ ગિરિ નહેહિં ખણહ, અયં દત્તેહિં ખાયહ ! જાયતેય પાહિ હણહ, જે ભિખું અવમન ૨૬ તમો આ ભિક્ષકનું અપમાન કરે છે તે પર્વતને નખથી ખેરવા સમાન છે, લેખંડને દાંતથી ખાધા સમાન છે અને અગ્નિને પગથી ખદવા સમાન છે. ૨૬ આસીવિસે ઉગ્રત મહેસી, ઘરવઓ ધેરપરક્રમો ય ! અગણિં વ પખન્દ પયંગસેણા, જે ભિખુયં ભત્તકાલે વહેહ ૨૭ આ મહર્ષિ આશાવિષ લબ્ધિવાળા, ઘેર તપસ્વી, દુષ્કર વ્રત અને ર પરાક્રમવાળા છે. તમે ભિક્ષા સમયે શિક્ષકને મારે છે તે પતંગીઆના સમૂહની માફક અગ્નિમાં પડે છે. ૨૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy