SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિમદથી ઘમંડી, માની, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી, અજ્ઞાની લો કે એ મુનિને આ પ્રમાણે બેલવા લાગ્યા. પ કયરે આગ૭ઈ દિત્તરુવે, કાલે વિકરાલે ફેકનાસે એમએલએ પંસુપિસાયભૂએ, સંકરદૂસ પરિહરિય કચ્છે ૬ ધૃણા ઉપજે એવું રૂપ, કાળા રંગવાળ, વિકરાળ, ચપટા નાક વાળ, પિશાચ જે આ કેણું આવી રહ્યો છે? જેણે ગળામાં અત્યંત જીર્ણ અને ગંદા વસ્ત્ર પહેર્યા છે. ૬ કરે તુમ ઈચ અદસણિજે, કાએ વ આસાઈહિમાગઓ સિ મચેલયા પંસુપિસાયભૂયા, ગ૭ખલાહિ કિમિહ ઠિઓ સિ ૭ જણ વસ્ત્રવાળા, પિશાચ જેવો અદર્શનિય એ તું કોણ છે? અહિયા કેમ ઉભો છે? અહિંથી જતો રહે. ૭ જ તહિં હિન્દુખવાસી, અકમ્પઓ તસ્સ મહામુણિસ્મા પચ્છાયઈત્તા નિયગં સરીર, ઈસાઈ વયણમુદાહરિત્થા ૮ આ મુનિની ઉપર અનુકંપા રાખનાર તિંદુક વૃક્ષ ઉપર રહેનાર યક્ષ પિતાનું શરીર છુપાવીને આ વચનો કહેવા લાગ્યું – ૮ સમણે અહં સંજઓ બમભયારી, વિર ધણપયણપરિગ્ગહાઓ પરપવિત્તસ્સ ઉ ભિખકાલે, અનસ્સ અપ ઈહિમાગ મિ ૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy