SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. અર્પી ચ અહિખિવઈ પબધં ચ ન કુન્નઈ મેત્તિજજમાણે ભયઈ સુયં લઘુ ન મજ્જઈ ૧૧ તિરસ્કાર નહિ કરનારે, કેધાદિને પ્રબંધ નહિ કરનાર, મિત્રતા નિભાવનાર, શ્રુત-શાસ્ત્ર ભણીને અહંકાર નહિં કરનાર. ૧૧ ન ય પાવપરિખેવી, ન ય મિત્તેસુ પઈ અપિયસાવિ મિત્તલ્સ, રહે કલાણ ભાસઈ ૧૨ ગુરુ આદિની ખલના થાય તે તિરસ્કાર નહિ કરનાર, મિત્રો ઉપર ક્રોધ નહિ કરનાર અને અપ્રિય મિત્રનું પણ ભલું બેલે છે. ૧૨ કલહુડમરવજિજએ, બુધે અભિજાઈએ ! હિરિમ પડિસંબીણે, સુવિણુએ ત્તિ લુઈ ૧૩ કલેશ અને હિંસાને વર્જનાર, સંયમન નિર્વાહ કરનાર, પાળનાર અને ઈતિને વશમાં લેનાર, તત્વજ્ઞ, લજજાવંત સુવિનીત કહેવાય છે. ૧૩ વસે ગુરુકુલે નિર્ચા, જેગવં ઉવહાણવું ! પ્રિયંકરે પિયંબાઈ સે સિમ્બે લધુમરિહઈ ૧૪ જે સદા ગુરુકુલમાં રહે, સમાધિભાવમાં રહે, ઉપધાન કરે, પ્રિય કરે અને પ્રિય બેલે–તે રિક્ષા ગ્રહણ કરવાને યોગ્ય છે. ૧૪ જહા સંખશ્મિ પયં, નિહિયં દુહ વિ વિરાયઈ ! એવં બહુમ્મુએ ભિખૂ, ધમે કિની તહા સુયં ૧૫ જેમ શંખમાં દૂધ બે રીતે શોભે છે એમ બહુકૃત ભિક્ષુમાં ધર્મકીતિ અને શ્રત શોભે છે. ૧૫ જહા સે કયાણું, આઈણે કર્થીએ સિયા ! આસે જણ પવરે, એવું હવઈ બહુસ્સએ જેવી રીતે કે એજ દેશના ઘોડાઓમાં ગુણયુક્ત ઘડા પ્રધાન ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy