SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ બેઈન્દ્રિયવાળી કાયામાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૦ તેઈન્ડિકાયમઈગ, ઉોસ જી ઉ સવસે કાલં સંખિજજસજિયં, સમય ગાયમ મા પમાયએ ૧૧ ત્રણ ઈન્દ્રિયકામાં પ્રવેશેલ જીવ ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર ૧૧ ચઉરિદિયકાયમઈએ, ઉોસં જેવો ઉ સંવસે કાલં સંખિજજસજિયં, સમયં ગાયમ મા પમાયએ ૧૨ ચાર ઈન્દ્રિયમાં ગયેલે જીવે ત્યાં ઉત્કૃષ્ટ સંખ્યાત કાલ સુધી રહે છે એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પણ પ્રમાદ ન કર. ૧૨ પચિન્દ્રિયકાયમઈગ, ઉોસ જી ઉ સંવસે . સ૬ભવગહણે, સમય ગોયમ મા પમાયએ ૧૩ પંચેન્દ્રિય (તિક) જાતિમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ સાત-આઠ ભવ સુધી રહે છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રનો પણ પ્રમાદ ના કર. ૧૩ દેવ નેરએ અગએ, ઉકોએ ઉ સંવસે ઇક્વેકભવગહણે, સમય ગાયમ મા પમાયએ ૧૪. દેવ અને નારકીમાં ગયેલ છવ ત્યાં એકજ ભવ રહે છે એટલે માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૧૪ એવં ભવસંસારે, સંસર-સુહાસુદેહિં એહિં જીવો પમાયબહુલે, સમયે ગાયમ મા પમાયએ ૧૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy