SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ હે મનુષ્ય અધિપતિ! આપ ઘર ગ્રહસ્થાશ્રમને છોડીને સંન્યાસને આશ્રય લેવા ઈચ્છે છે પરંતુ આપે સંસારમાં જ રહીને પૌષધમાં રત રહેવું જોઈએ. ૪૨ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તઓ નમી રાયરિસી, વિન્દ ઇણમષ્ણવી હ૩. અર્થ આઠમી ગાથા પ્રમાણે –૪૩ માસે માસે તુ જે બાલા, કુસણ તુ ભુંજએ ન સે સુયખાયધમ્મસ, કલં અઠ્ઠઈ સલસિં ૪૪ જે અજ્ઞાની માસ–માસ ખમણનું તપ કરે છે અને કુશાગ્ર પરિમાણ આહારથી પારણું કરે છે એ તીર્થકરે ભાખેલા ધર્મની સોળમી કળાની પણ બરાબર નથી. ૪૪ એયમ નિસામિત્તા, હેઉકારણ એ તઓ નમિં રાયરિસિં, દેવિ ઇણમખવી ૪૫ અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૪૫ હિરણે સુવર્ણ મણિમુત્ત, સં દૂસ ચ વાહણું કોસં વાવઈત્તાણું, તઓ ગચ્છસિ ખત્તિયા ૪૬ હે ક્ષત્રિય રાજા! તું સોનું, ચાંદી, મણી, મોતી, કાંસુ, વસ્ત્ર, વાહન તથા ભંડાર–કોશની વૃદ્ધિ કરીને પછી ગૃહસ્થાશ્રમ ત્યાગ. ૪૬ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ ! તઓ નમી રાયરિસી, દેવિન્દ્ર ઈણમષ્ણવી અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૪૭ સુવર્ણપલ્સ ઉ પવયા ભવે, સિયા હુ કેલાસીસમા અસંખયા ! નરસ્ત લુમ્સ ન તેહિં કિંચિ, ઇચ્છા હુ આગાસસમા અન્તિયા ૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy