SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પર એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈએ તઓ નમિ ફાયરિસિં, દેવિન્દો હણમમ્મવી અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૧૧ એસ અબ્બી ય વાઉ ય, એયં ડઝઈ મન્દિર ભયવ અનેઉરે તેણું, કીસ | નાખહ ૧૨ ભગવાન! વાયુથી પ્રેરિત આ અગ્નિ આપના મહેલને બાળી રહેલ છે. આ પછી આપના અંતઃપુર તરફ કેમ જોતા નથી! ૧૨ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તએ નમિ ફાયરિસિ, દેવેન્દ્ર ઇમામ્બવી ૧૩ અર્થ આઠમી ગાથા પ્રમાણે – ૧૩ સુહુ વસામો છવા જેસિં મે નલ્થિ કિંચણું ! મિહિલાએ ડઝમાણીએ, ન મે ડજ્જઈ કિચણું ૧૪ હું સુખથી રહું છું અને સુખથી જીવું છું. મિથિલામાં મારું કંઈપણ નથી. મિથિલાના બળવામાં મારું કંઈપણ બળતું નથી. ૧૪ ઉત્તપુત્તકલત્તરૂ, નિવ્વાવારસ્ય ભિખૂણે પિયં ન વિજઈ કિંચિ, અશ્વિયં પિન વિજઈ ૧૫ ગૃહ, પુત્ર અને સ્ત્રીઓ વગેરેથી નિવૃત્ત થતા ભિક્ષ–સાધુને ન તે કઈ પ્રિય છે તેમજ ન તો કઈ અપ્રિય છે. ૧૫ બહું ખુ મુણિણે ભદું, અણુગારસ્સ ભિખૂણે સવ્વએ વિષ્પમુકમ્સ, એગન્તપસ્સઓ ૧૬ સર્વ બંધનોથી મુક્ત થઇને એકત્વ ભાવમાં રહેનાર ગૃહરહિત ભિક્ષુને નિશ્ચયથી ઘણું સુખ છે. ૧૬ એયમ નિસામિત્તા, હેઉકારણ ચેઈઓ તએ નમિં રાયરિસિં, વિન્ટો ઇણમમ્બવી ૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy