SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ છે નમિપબ્લજજ નવમ અઝયણું નવમું અધ્યયન ચાણ દેવલેગાએ, ઉવવને માણસન્મિ લેગમિ ! વિસન્તમહણિજ, સરઈ પોરાણિયું જાય ૧ નમિરાજાને જીવ દેવલોકમાંથી અવીને, મનુષ્યલોકમાં ઉત્પન્ન છે અને મોહનીયના ઉપશાન્ત થવાથી જાતિસ્મરણ જ્ઞાનદ્વારા પૂર્વ ભવને યાદ કરે છે. ૧ જાઈ સરિતુ ભયવં, સયંસંબુદ્ધો અણુત્તરે ધર્મો પુખ્ત વેસુ રજે, અભિણિકખમઈ નમી રાયા ૨ ભગવાન નમીરાજાએ જાતિસ્મરણ પ્રાપ્ત કરીને પૂર્વભવના સ્મરણથી સ્વયંબધ પ્રાપ્ત કર્યો અને પુત્રને રાજગાદી ઉપર સ્થાપી સર્વોત્કૃષ્ટ ધર્મનું પાલન કરવા ગૃહસ્થાવાસનો ત્યાગ કર્યો. ૨ સે દેવલેગ રિસે, અન્તરિવરગઓ વરે ભોએ ભુજિતુ નમી રાયા, બુદ્ધો ભોગે પરિચયમાં ૩ નમરાજાએ અંતઃપુરના દેવલેક જેવા ઉત્તમ ભોગો બેધને પ્રાપ્ત કરીને છોડી દીધા. ૩ મિહિલં સપુરજણવયં, બલમોરેહં ચ પરિયણ સવૅ ! ચિચ્ચા અભિનિફખજો, એગતમહિઢિઓ ભયનં ૪ નગરે અને જનપદો સાથે, મિથિલા નગરી, સેના, રાણીઓ અને દાસદાસીઓ આ બધાનો ત્યાગ કરીને ભગવાન નમિ રાજાએ દીક્ષા ધારણ કરી અને એકાંત મેક્ષનો આશ્રય લીધો. ૪ કેલાહલગભૂયં, આસી મિહિલાએ પવ્યયઃમિ છે તઇયા રાયશિસિમિ, મિમ્મિ અભિણિકખમઃશ્મિ પ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy