SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જેઓ જીવનને અનિયમિત રાખે છે તેઓ સમાધી અને યોગથી ભ્રષ્ટ થઈ ગયા છે, તેથી કામગ અને રસમાં આસક્ત થઈને અસુર કાયમાં ઉત્પન્ન થાય છે. ૧૪ તત્તો વિ ય ઉધ્વદિત્તા, સંસાર બહુ અપરિયન્તિા બહુકમ્મલેવલિતાણું, બેહી હેઈ સુદુલ્લહા તેસિં ૧૫ અને અસુર કાયમાંથી નીકળીને સંસારમાં બહુ વખત પરિભ્રમણ કરે છે. કમ લેપથી અતિશય લેપાયેલા પ્રાણીઓને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી બહુ દુર્લભ છે. ૧૫ કસિણું પિ જે ઇમં લોયં, પતિપુણું દલેજ ઈકિસ્સા તેણાવિ સે ન સંતુસ્સે, ઈદુપૂરએ ઈમે આયા ૧૬ ધન ધાન્યથી ભરેલે આ બધે લેક જે એકજ માણસને આપી દો તે પણ તેને સંતોષ થતો નથી. આ આત્માને તૃપ્ત કરવો કઠણ છે. ૧૬ જહા લાહે તહા લહે, લાહા લેહ પવઠ્ઠઇ છે દોમાસ કર્યા કર્જ, કેડીએ વિ ન નિઢિયં ૧૭ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લભ વધે છે. લાભથી લેભની વૃદ્ધિ થાય છે. બે માસા સોનાથી થવાનું કાર્ય કરેડ મહારથી પણ થતું નથી. ૧૭ ને રખસીસુ ગીઝે જજ, ગંડવછાસુ અણેનચિત્તાસુ જાઓ પુરી પલાભિત્તા, ખેલતિ જહા વ દાસેહિં ૧૮ સાધુ પીનસ્તનવાલી ચંચલ ચિત્ત રાક્ષશીરૂપ સ્ત્રીઓમાં મૂછ ન પામે. જે પુરૂષોને લોભાવીને સેવકની માફક કામ કરાવે છે. ૧૮ નારીસુ નેવગિઝેજા, ઇત્થી વિપજહે અણગારે, ધર્મ ચ પેસલ નચા, તત્થ ભિખૂ અપાયું ૧૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy