________________
મનુષ્યભવ મૂલ પુંછ સમાન છે, દેવગતિ લાભ સમાન છે. મૂલગૂંજી અથવા મનુષ્યભવને ખાઈ નાંખવાથી જીવને નિશ્ચયથી નરક અને તિર્યંચગતિ મળે છે. ૧૬ દુહએ ગઈ ભાલ, આવઈ વહમૂલિયા દેવત્ત માણસત્ત ચ, જ જિએ લેલયાસ ૧૭
અજ્ઞાનીને બે પ્રકારની દુર્ગતિ પ્રાપ્ત થાય છે. જે વધ અને બંધનનું મૂલ છે, કારણ કે મૂર્ખ અને લુપી જીવ દેવત્વ અને મનુષ્યત્વ હારી બેસે છે. તઓ જિએ સઈ હોઈ, દુવિહં દિગઈ ગએ દુલહા તસ્સ ઉમુગ્ગા, અદ્ધાએ સુઈરાદવિ
મનુષત્વ, દેવત્વ હારે જીવ નરક અને તિર્યંચ ગતિમાં ઘણે લાંબે વખત દુખ પામે છે. જ્યાંથી બહાર નીકળવું દુર્લભ છે. ૧૮
એવં જિયં સહાએ, તુલિયા બાલં ચ પંડિયા મૂલિયં તે પસતિ, માણુર્સિ જેણિમેતિ જે ૧૯
આવી રીતે હારેલા અજ્ઞાની જીવને જીતી લીધેલ પંડિત પુરૂષથી સરખામણું કરીએ તો જે જીવ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે એ મૂલ પૂછ પ્રાપ્ત કરે છે. ૧૯
માયાહિં સિખાહિં, જે નર ગિહિસુવયા ! ઉન્તિ માણસ જેણિ, કમ્મસચ્ચા હુ પાણિણે ૨૦
જે મનુષ્ય ગૃહસ્થપણામાં વિવિધ જાતની શિક્ષાઓ દ્વારા સુવતો પાળે છે એ મનુષ્યનિ પ્રાપ્ત કરે છે, કારણ કે પ્રાણીઓને માટે સત્ય કર્મ ચારિત્ર છે. ૨૦
જેસિં તુ વિરલા સિખા, મૂલિયં તે અઈચ્છિયા છે સીલવત્તા સવિસે સા, અદાણા જતિ દેવયં ૨૧
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ