________________
૩૩૪
પૃથ્વીકાયના જીવોની કાયસ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત છે, ઉત્કૃષ્ટ એ કાયમાં જન્મ-મરણ કરે તો અસંખ્ય કાળની છે. ૮૧
અણુન્તકાલમુકકેસ, અન્તમુહુત્ત જહનયં ! વિજન્મિ સએકાએ, પુઠવીજીવાણુ અંતર ૮૨
સ્વકાયની અપેક્ષા પૃથ્વીકાયના જીવોનું અંતર જઘન્ય અન્તમુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે, ૮૨
એએસિં વણઓ એવ, ગંધઓ રસ ફાસઓ સંઠાણદેસઓ વા વિ, વિહાણાઈ સહસ્સસે ૮૩
આ જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે ભેદ હોય છે, ૮૩
દુવિહા આઉછવા ઉ, સુહુમા બાયરા તહી છે પજત્તમપજજત્તા, એવમેએ દુહા પુણે ૮૪
અપકાયના જીવ સૂક્ષ્મ અને બાદર બે જાતના છે, વળી તે ઉપરાંત દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા ભેદ પણ છે. ૮૪
બાયરા જે ઉપજજત્તા, પંચહા તે પકિત્તિયા સુદ્ધોદીએ ય ઉસે, હરતણ મહિયા હિમે ૮૫
બાદર અપકાયના પાંચ પ્રકાર છે. શુદ્ધોદક, ઓસ, તૃણ ઉપરનું પાણી, હસ્તનું, ધંધર અને બરફનું પાણી ૮૫
એગવિહમણાણત્તા, સુહુમા તથ વિયાહિયા સુહુમાં સવ્વલાયશ્મિ, લેગસે ય બાયરા
સૂક્ષ્મ અપકાયને જીવ ભેદ રહિત માત્ર એક જ પ્રકારનું છે. અને એ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બાદર અપકાય લેકના એક ભાગમાં જ સ્થિત છે. ૮૬
સંત પપ્પણાઇ એયા, સજ્જવસિયા વિયા કિંઈ પડખ્ય સાઈયા, સપજજવસિયા વિ ય ૨૭
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ