________________
૩૨૮
સંસારસ્થા ય સિદ્ધા ય, દુવિહા છવા વિવાહિયા ! સિદ્ધા ભેગવિહા વૃત્તા, તે મે કિત્તઓ સુણ ૪૮
જીવના બે પ્રકાર છે. સંસારમાં રહેનારા અને સિદ્ધ સિદ્ધના અનેક ભેદ છે તે ભેદને મારી પાસેથી સાંભળે. ૪૮ ઈથી પરિસસિદ્ધા ય, તહેવ ય નપુંસગે છે સલિંગ અનલિંગે ય, ગિહિલિંગે તહેવ ય ૪૯
શ્રી સિંગ સિદ્ધ, પુરૂષ લિંગ સિદ્ધ, સલિંગ સિદ્ધ, અન્ય લિંગ સિદ્ધ અને ગૃહ લિંગ સિહ વગેરે. ૪૯ ઉોસોગાણાએ ય, જહન્નમન્કિમાઈ ય છે ઉદ્દે અહે ય તિરિયં ચ, સમુદમિ જલમ્મિ ય ૫૦
જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાથી ઉર્વ, અધે અને તિર્યફ લોકથી સિદ્ધ થઈ શકે છે. સમુદ્ર અને જલાશયથી પણ સિદ્ધ થાય છે. ૫૦ દસ ય નપુંસએસુ, વીસ ઈન્થિયાસુ ય પુરિસેસુ ય અસયં, સમએણેગણ સિઝઈ પ૧
એક સમયમાં નપુંસક લિંગી દશ, સ્ત્રી લિંગી વીસ અને પુરૂષ લિંગી ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. ૫૧ ચત્તરિય ગિહલિંગે, અનલિંગે દસેવ ય ! સલિગેશું અસયં, સમએણેગેણ સિઝઈ પર
ગૃહ લિંગમાં ચાર, અન્ય લિંગમાં દશ અને સલિંગમાં એકસો આઠ સિદ્ધ થઈ શકે છે. પર ઉકેસગાહણાએ ય, સિઝંતે જુગવં દુવે છે ચત્તારિ ય જહન્નાએ, મઅત્તરે સયં ૫૩
એક સમયમાં જઘન્ય અવગાહનાથી ચાર, ઉત્કૃષ્ટ અવગાહનાથી
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ