SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૭ પરિમંડલસંડાણે, ભઈએ એ ઉ વાણુઓ . ગંધા રસ જેવ, ભઈએ ફાસએ વિ ય ૪૨ જે પરિમંડલ સંસ્થાનવાળા પુદગલ છે, તેમાં, વર્ણ, ગબ્ધ, રસ, અને સ્પર્શની ભજના છે. જર સંઠા ભવે વદે, એ સે ઉ વહુઓ : ધઓ રસ ચેવ, ભઈએ ફાસએ વિય ૪૩ જે સંસ્થાન વૃત્તાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૩ સંડાણ ભવે તંતે, ભઈએ સે ? વહુએ છે ગધઓ રસઓ એવ, ભઈ એ ફોસઓ વિ ય ૪૪ જે પદાર્થો ત્રિકોણાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને પર્શની ભેજના છે. ૪૪ સંડાણ જે ચઉરેસે, ભઈ એ સે ઉ વણઓ ! ગંધો રસ ચેવ, ભઈએ ફાસ વિ ય ૪૫ જે પદાર્થો ચોરસ છે, તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજના છે. ૪પ જે આયયસંહાણે, ભઈએ ? ઉ વણુઓ ગંધ રસઓ એવ, ભઈએ ફાસએ વિ ય ૪૬ જે પદાર્થો લંબાકાર છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ભજન છે. ૪૬ એસા અજીવવિભરી, સમાસણ વિયોહિયા ! ઇત્તે જીવવિભક્તિ, ગુચ્છામિ અણુપુશ્વસે ૪૭ આમ અજીવ દ્રવ્ય વિભાગનું વર્ણન અનુક્રમથી કરૂં છું. ૪૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy