________________
૩રપ એ કડએ જે ઉ, ભઈએ સે ઉ વસુએ . ગબ્ધઓ ફાસએ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૩૦
જે પદાર્થો કડવા રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજન છે. ૩૦
રસઓ કસાએ જે ઉ, ભઈએ સે ઉ વષ્ણુએ ગધઓ ફાસએ ચેવ, ભઈએ સંડાણુઓ વિય ૩૧
જે દ્રવ્યો-પુદ્ગલે કસાય રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ સ્પર્શ અને સંસ્થાનની ભજના છે. ૩૧ રસ અંબિલે જે ઉ, ભઈએ સે ઉ વણુઓ ગધઓ ફાસએ ચેવ, ભઈએ સઠાણ વિ ય ૩ર
જે પદાર્થો ખાટા રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે. ૩૨ રસઓ મહુએ જે ઉ, ભઈએ સે ઉ વણએ ! ગન્ધઓ ફાસએ ચેવ, ભઈએ સંડાઓ વિ ય ૩૩
જે મધુર રસવાળા દ્રવ્યું છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાન ની ભજના છે, ૩૩
ફાસ કફખડે જે ઉ, ભઈએ સે ઉ વણુએ છે ગએ એ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૩૪
જે કઠોર સ્પર્શવાળા પુરાલ છે, તેમાં ગંધ, વર્ણ, રસ અને સંસ્થા ની ભજન છે. ૩૪ ફાસ મઉએ જે ઉ, ભાઈએ સે ઉ વણઓ છે ગધેઓ રસ ચેવ, ભઈએ સંડાણુઓ વિ ય ૩૫
જે પુલ મૃદુ પર્ણવાળા છે, તેમાં વર્ણ, ગંધ, રસ અને સંસ્થાનની ભજના છે, ૩૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ