SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ વણુઓ લોહિએ જે ઉ, ભઈએ સે ઉ ગબ્ધઓ રસઓ ફાસએ ચેવ, ભઈએ સંડાણએ વિ ય ૨૪ જે પુગલ લાલ રંગના છે, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે. ૨૪ વણુઓ પીયએ જે ઉ, ભઈએ સે ઉ ગબ્ધએ ! રસઓ ફાસએ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય રપ જે પુગલ પીત વર્ણના છે, તેમાં ગંધ, રસ, સ્પર્શના અને સંસ્થાનની ભજના છે. ૨૫ વણુઓ સુનિલે જે ઉ, ભએ સે ઉ ગબ્ધઓ રસઓ ફાસ ચેવ, ભઈએ સંઠાઓ વિ ય ૨૬ જે પુદ્ગલ શુકલ-સફેદ રંગના છે, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજન છે. ૨૬ ગન્ધઓ જે ભવે સુલ્ફી, ભઈએ સે ઉ વર્ણ રસઓ ફાસએ ચેવ, ભઈ એ સંઠાણુઓ વિ ય ર૭ જે પુદ્ગલ સુગંધવાળા છે, તેમાં વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજ છે. ૨૭ ગધેઓ જે ભવે દુલ્ફી, ભઈએ સે ઉ વણુએ . રસઓ ફાસો ચેવ, ભઈએ સંઠાણ વિ ય ૨૮ જે પુદગલ-કવ્ય દુધવાળા છે, તેમાં વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે, ૨૮ રસ તિએ જે ઉ, ભઈએ સે ઉ વણઓ ગબ્ધઓ ફાસએ ચેવ, ભઈએ સંઠાણુઓ વિ ય ૨૯ જે પુદગલ નીખા રસવાળા છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે. ૨૯ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy