SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ આગાસે તસ્સ દેસે ય, તમ્પએસે ય આહિએ 1 અદ્ધાસમએ ચેવ, અરવી દસહા ભવે ધર્માસ્તિકાયના સ્કલ્પ, દેશ અને પ્રદેશ, અધર્માસ્તિકાયન સ્કન્ધ દેશ અને પ્રદેશ; આકાશાસ્તિકાયને સ્કન્ધ, દેશ અને પ્રદેશ અને કાલ એ અરૂપી છે. ૫-૬ ધમાધમે ય દો ચેવ, લોગમિત્તા વિવાહિયા લાગાલેગે ય આગામે, સમએ સમયખેત્તિએ ૭ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લેક પ્રમાણુ કહેલ છે. આકાશ લેક અલકમાં પણ છે અને સમય-સમગ્રક્ષેત્ર પ્રમાણ છે. ૭ ધમ્માધમ્માગાસા, તિત્નિ વિ એએ અણુઈયા ! અપજવસિયા ચેવ, સવદ્ધ તુ વિયાહિયા ૮ ધર્મ, અધર્મ અને આકાશાસ્તિકાય આ ત્રણ સર્વકાલિક અનાદિ અનંત છે. ૮ સમએ વિ સંતઈ પપ, એવમેવ વિયાહિયા આએ સં પપ સાઇએ, સપજવસિએ વિ ય ૯ સમય સંતતિની અપેક્ષાએ અનાદિ અનંત છે અને દેશની અપેક્ષાએ સાદિસાત છે. ૯ ખંધા ય ખંધદેસા ય, તપએસા તહેવ યા પરમાણુ ય દ્વવ્યા, સવિણે ય ચઉવિહા ૧૦ રૂપી દ્રવ્યના સ્કન્દ, દેશ, પ્રદેશ અને પરમાણું આ ચાર ભેદ છે ૧૦ એગરેણુ પુરણ, ખંધા ય પરમાણુ યા લોએગદેસે એ ય, ભઈથવા તે ઉ ખેત્તઓ (સુહમા સલેગશ્મિ, લેગ દેસે ય વાયરા-પાઠાન્તર) એત્તો કાલવિભાગ તુ, તેસિ ગુચ્છું થઉન્રિહ ૧૧ ૨૧. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy