SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ મુહુરૂદ્ધ તુ જહના, તિનુદહી પલિયમસં. ખભાગમષ્ણહિયા ! ઉસમાં હેઈ ઈિ, નાયકવા કાસાએ કાપત ભેંસ્થાની સ્થિતિ જઘન્ય અતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ગેણું સાગરોપમ અને પાપમના અસંખ્યાતમા ભાગથી અધિક છે. ૩૬ મુહુરૂદ્ધ તુ જહન્ના, દાણદહી પલિયમસં. ખભાગમભહિયા ઉોસા હાઈ ડિઈ, નાયવા તેઉલેસાએ ૩૭ તેજે લેસ્થાની સ્થિતિ ઓછામાં ઓછી અન્તર્મુહુર્ત અને વધુમાં વધુ પાપમના અસંખ્યાતમા ભાગ સહિત બે સાગરોપમની છે. ૩૭ હુzદ્ધ તુ જહન્ના, દસઉદાહી હાઈ મુહત્તમભહિયા ઉોસા હાઈ કિંઈનાયબ્રા પહલેસાએ ૩૮ પદ્મ લેસ્થાની સ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અત મુહુર્ત અધિક દસ સાગરોપમની છે. ૩૮ મહત્તદ્ધ તુ જહન્ના, તેત્તીસં સાગરા મુહરહિયા ! ઉક્કોસા હેઈ 8િઈ, નાયબ્રા સુક્કલેસાએ ઓછામાં ઓછી અન્તર્મુહુર્ત અને વધુમાં વધુ અન્તર્મુહુર્ત અધિક તેત્રીશ સાગરેપમની સ્થિતિ શુકલ લેસ્થાની જાણવી. ૩૯ એસા ખલુ લેસાણું એાહેણ ઠિઈ ઉ વણિયા હેઈ ચઉસ વિ ગઈસુ ઇત્તો, લેસાણ કિંઈ તુ ગુચ્છામિ ૪૦ આમ સામાન્યરીતે લેસ્થાની સ્થિતિનું વર્ણન કર્યું. હવે હું ચાર ગતિની અપેક્ષાથી લેસ્થાની સ્થિતિનું વર્ણન કરું છું –– ૪૦ દસવાસસહસ્સાઇ, કાએ કિંઈ જહનિયા હેઈલ તિનોદહી પતિવમ, અસંખભા ચ ઉક્કોસાડા ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy