SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ શતવમગ્ન તીસઈમ અજઝયણું ॥ તપ માર્ગ નામનું ત્રીસમું અધ્યયન જહા ઉ પાવગ કન્મ, રાગદાસસમજિય । ખવેઈ તવસા ભિખૂ, તમેઞઞમણે સુ રાગ અને દ્વેષથી ઉપજતા પાપકર્માને ભિક્ષુ જે તપ વડે ખપાવે છે એને એકાગ્ર મનથી સાંભળેા. ૧ પાણિવહુ-મુસાવાયા, દત્ત-મેહુણ-પરિગ્ગહા વિરએ રાઈ ભાયણિવર, જીવા હવઇ અણુાસવા ર પ્રાણી વધ, મૃષા વાચા, અદત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભાજન વિરતિથી જીવ અનાસવી થાય છે. ર પંચસમિએ તિગુત્તો, અકસાએ જિઇદિએ અગારા ય નિસ્સા, જીવા હવઈ અણાસવા ૩ જે જીવ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાય મુક્ત, જીતેન્દ્રિય, અને ગ તથા શલ્યથી રહિત છે એ નિરાશ્રવી થાય છે. ૩ એએસિં તુ વિવસ્ચાસે, રાગદાસસમજિય । ખવેઈ ઉ જહા ભિકબૂ, તમેગગ્ગમણા સુણ ઉપર કહેલા ગુણાથી વિપરિત રાગ દ્વેષથી ઉપજતા પાપક્રને ક્ષય કરવાની વિધિ મારી પાસેથી એકાગ્ર મનથી સાંભળે. ૪ જહા મહાતલાયસ, સન્નિધ્યે જલાગમે ઉસ્સિ ઘણાએ તવણાએ, ક્રમેણ સાસણા ભવે ૫ જેમ મેાટા તળાવમાં પાણી આવવાના માગ ને રોકીએ, એનું પાણી ઉલેચીએ અને સૂર્યના તાપથી તે સૂકાઈ જાય છે, ૫ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy