________________
૨૧૮ સામાયારી છવ્વીસઈમં અજઝયણું
સમાચારી નામનું છવ્વીસમું અધ્યયન
સામાયારિ પવફખામિ, સલ્વદુકૂખવિમોખર્ણિા જે ચરિત્તાણુ નિગ્નત્થા, તિક્ષ્ણ સંસારસાગરે ૧
બધા દુઃખોથી છોડાવનારી એવી સમાચારી હું કહું છું. જેને આચરીને નિગ્રંથ સંસાર સાગર તરી ગયા છે. ૧ પઢમા આવસ્સિયા નામ, બિયા યુનિસીહિયા આપુછણ ય તઈયા, ચઉત્થી પઢિપુછણું
પહેલી આવશ્યકી, બીજી નધિતી, ત્રીજી આપૃષ્ણની, ચેથી પ્રતિપૃરછની, ૨ પંચમી છન્દણ નામ, ઈચ્છાકારે ય એ છે સત્તમો મિચ્છાકારે ઉ, તહકારો ય અમો
પાંચમી છંદના, છઠ્ઠી ઈરછકાર, સાતમી મિથ્થાકાર, આઠમી તથાકાર, ૩ અભુણું ચ નવમ, દસમી ઉવસંપયા એસા દસંગા સાહૂણ, સામાયારી પડયા
નવમી અભ્યત્થાન અને દશમી ઉપસંપદા. આ સાધુઓની દશ જાતની સમાચારી તીર્થકરેએ કહી છે. આ ગમણે આવસિયં કુજજા, ઠાણે કુજા નિશીહિયા આપુછણું સયંકરણે પરકરણે પવિપુછણું
જતી વખતે આવશ્યકી, સ્થાનક ઉપર આવતાં નૈધિકી, પિતાનું કામ કરતી વખતે પૂછવું તે આપૃચ્છની, બીજાનું કામ કરતી વખતે પૂછવું તે પ્રતિપુચ્છની, ૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ