________________
૨૦૮
૨૪
સચ્ચા તહેવ મોસા ય, સચ્ચમોસા તહેવ યા ચઉત્થી અસમોસા ય, વયગુરી ચઉવહા ૨૨
વચન ગુપ્તિ ચાર જાતની છે -૧ સત્યા, ૨ અસત્યા, ૩ સત્યા મૃષા, ૪ અસત્યા મૃષા. ૨૨ સંરભસમારમ્ભ, આર ય તહેવ યા વયં પવત્તાણું તુ, નિયત્તિજ જયં જઈ ૨૩
યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત વાણીનું નિયંત્રણ કરે. (રેકે) ૨૩ ઠાણે નિસીયણે ચેવ, તહેવ ય તુયદણે છે ઉલ્લંઘણુપલ્લંઘણે ઇન્દ્રિયાણ ય જુંજણે
ઉભા રહેવામાં, બેસવામાં, શયન કરવામાં, ઓળંગવામાં, ઈદ્રિયોની પ્રવૃત્તિમાં– ૨૪
સંરક્ષ્મસમારમ્ભ, આરમ્ભ ય તહેવ યા કાયં પરમાણુ તુ, નિયત્તિજ્જ જયં જઈ
યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં જતાં શરીરને રેકે. ૨૫ એયાઓ પંચ સમિઈએ, ચરણસ્સ ય પવત્તણે ગુત્તી નિયત્તણે વૃત્તા, અસુભત્વેસુ સવ્વસ ૨૬
આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ગુપ્તિ સર્વ જાતની અશુભ પ્રવૃત્તિ રોકવા માટે છે.
એયાઓ પવયણમાયા, જે સમે આયરે મુણી સે ખિ સવ્યસંસા, વિશ્વમુચ્ચઈ પણિએ ર૭
ત્તિ બેમિ જે પંડિત મુનિ આ પ્રવચન માતાનું સમ્યફ પ્રકારે આચરણ કરે છે, એ સમસ્ત સંસારથી જલ્દી મુક્ત થઈ જાય છે. ર૭ એમ હું કહું છું.
છે ઇતિ ચોવીસમું અધ્યયન
૨૫
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ