SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ નિવાણું તિ અબાહું તિ, સિદ્ધી લોગગ્યમેવ યા ખેમ સિવં અણાબાહું, જે તરન્તિ માહસિણે ૮૩ એ સ્થાન નિર્વાણ છે. જે અવ્યાબાધ, સિદ્ધ સ્વરૂપ, લેકારો છે, જે ક્ષેત્ર, શિવ અને અવ્યાબાધ છે તેને મહર્ષિઓ પ્રાપ્ત કરે છે. ૮૩ તે ઠાણું સાયં વાસ, લોયર્ગામિ દુરાગ્રહ જ સંપત્તા ન સેયન્તિ, ભોહતકર મુણી ૮૪ હે મુનિ ! તે સ્થાન શાશ્વત છે, લોકાગે છે અને ત્યાં પહોંચવું ઘણું અઘરું છે, જ્યાં શક–ખેદ નથી અને ભવ–ધ નથી. ૮૪ સાહ ગાયમ પન્ના તે, છિન્નો એ સંસઓ ઇમો નમો તે સંસયાતીત, સવ્વસુત્તમહયહી ૮૫ હે ગૌતમ! આપની પ્રજ્ઞા ભલી છે. મારે સંશય છેદા છે. હે સર્વ ભૂત-શાસ્ત્ર મહોદધિ ! આપ સંશયાતીત છે. આપને મારા નમસ્કાર છે. ૮૫ એવં તુ સંસએ છિને, કેસી ઘરપરિમે અભિવન્દિતા સિરસા, ગોયમ તુ મહાયર્સ ૮૬ આ પ્રકારે ઘોર પરાક્રમી કેશી મુનિની શંકા છેદાઈ એટલે મહાયશવી ગૌતમને શિરસા વંદીને– ૮૬ પંચમહવયધર્મ, પડિવજઈ ભાવ છે પુરિમર્સ પ૭િમમિ, મગે તત્થ સુહાવહે પાંચ મહાવ્રતરૂપ ધર્મને, ભાવથી-હદયના ઉલ્લાસથી ગ્રહણ કર્યો, કારણ કે પ્રથમ અને ચરમ તીર્થકરના માર્ગમાં ધર્મ સુખ આપનાર છે. ૮૭ કેસી ગાયમ નિર્ચ, તમિ આસિ સમાગમે સુયસીલસમુકસે, મહOWવિણિઓ ૮૭ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy